SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સયાજીરાવ આ પ્રસંગ વડેદરાના મહારાજા સયાજીરાવના સમયને છે. સવારને સમય હતો, એક મહિલા જંગલમાંથી છાણાં એકઠાં, કરી રહી હતી. તેણે છાણાંથી એક મોટો બધે ટોપલે ભરી લીધે, પરંતુ એ એટલે વજનદાર થઈ ગયે કે પિતાના હાથથી ઉઠાવીને તે માથા પર રાખી શકે તેમ ન હતી. તે કઈ વટેમાર્ગુની રાહ જોઈ રહી હતી. એ જ વખતે તેને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. તે બહેન રસ્તો છેડી બાજુ પર થઈ ગઈ છેડી જ વારમાં બે છેડે સવારે સુંદર વસ્ત્રાભૂષણમાં સજજ થઈ ત્યાંથી નીકળ્યા. “ભાઈ ! આ ટોપલે ઉપડાવવામાં મને મદદ કરશો ?” સ્ત્રીએ કહ્યું. પ્રથમ ઘડેસવારે જવાબ દીધો: “જરૂર બહેન !' આટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy