________________
માનવતાભર્યો વ્યવહાર
પ્રસ્તુત પ્રસંગ ઈસવી સન ૧૭૨૮ને છે. ગોદાવરી નદીને કિનારે મરાઠાઓ અને નિઝામ સૈનિકે વચ્ચે જોરદાર લડાઈ ચાલુ હતી. મરાઠા સૈનિકોએ નિઝામની વિશાળ સેના ચારે બાજુથી ઘેરી લીધી. ક્યાંયથી પણ મદદ આવવાની રાકયતા ન હતી.
નિઝામની સેના પાસે ખાદ્ય સામગ્રી ખલાસ થઈ ગઈ હતી. સૈનિકો ભૂખથી તરડતા હતા. એ જ દિવસમાં મુસ્લિમોને એક તહેવાર પણ આવ્યો. નિઝામને જવાબ બધી રીતે લાચાર થઈ ગો. છેવટે તેણે મરાઠા સેનાપતિ બાજીરાવ પાસે દૂત મેકલીને વિનંતિ કરી કે અમારા સૈનિકોને હાલમાં ભોજન વગેરે નહિ મળે લિ અમે ભૂખથી તરફડીને કમોતે મરીશું. આપ કૃપા કરીને અમારા જનને પ્રબંધ કરે.
યુદ્ધ નીતિ મુજબ બાજીરાવને માટે આ સોનેરી અવસર હતે. ભૂખ્યા અને અશક્ત સૈનિકોને તેઓ એક જ આક્રમમાં પરાજિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org