________________
અહંકારના નાશ
.
એમાં લખ્યું હતું કે, ‘ રાજા વિક્રમાદિત્યે સદર કાવ્ય સાંભળીને તેના કર્તા કવિને પુરસ્કાર સ્વરૂપે નીચે જણાવેલી સંપત્તિ આપી :–
આઠ કરોડ સુવર્ણ –મુદ્રા, તાણું . તાલા મોતી, જેમનાં ગડ—સ્થળ પર ભ્રમર ગુજે છે એવા ચાસ મદમસ્ત હાથી, દશ હજાર ચપળ ઘેાડા અને સો નંકીએ. આ સામગ્રી દક્ષિણના પાંડવ રાજાએ શ્રી વિક્રમાદિત્યને દડરૂપે અણુ કરી હતી તથા રાજાએ તે સંપૂર્ણ સંપત્તિ જેમની તેમ કાવ્ય–પાડી કવિને દાનમાં આપી દીધી.’
૭.
રાજાભાજ ફરી ફરીને મોઢામાં આંગળી ખાવી આ વિવરણ વાંચી રહ્યો હતા. આશ્ચર્યથી તેની આંખા પહેાળી થઈ ગઈ. તેને અહંકાર બરફની પેઠે ઓગળી ગયા. રાજા વિક્રમે કરેલા દાન સામે તેનું દાન કોઇ વિસાતમાં ન હતું.
જ્યારે દાની, નાની, ધ્યાની અને ધનવાન પેાતાની સામે પોતાનાથી પણ ચઢિયાતી વ્યક્તિને જુએ છે અથવા તેના વિષે વિચારે છે ત્યારે તેનુ અભિભાન નારા પામે છે.
—પ્રબંધચિન્તામણિ ૧, પૃ. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org