________________
પદાર્શનિકની સંપત્તિ
કંઈ જ લાદેલું ન હતું. એના હાથ સાવ ખાલી હતા. એ હતા મહાન તત્ત્વચિંતક “વાયર્
એમને જોઈને એક માણસે પિતાના મિત્રને કહ્યું : “જુઓ આ કેટલે ગરીબ છે ? તેની પાસે કંઈ જ સામાન નથી.”
દાર્શનિક એમની વાત સાંભળી મનમાં હસી પડ્યો. લોકેએ પૂછયું : “આપ શા માટે હસે છે ? શી વાત છે?
દાર્શનિક બોલ્યા : “આપ લેકે તો પિતાની સાથે છેડીક જ સંપત્તિ લઈને જાય છે, જ્યારે હું તે મારી સાથે સઘળી સંપત્તિ લઈને જાઉં છું.”
લેકને આશ્ચર્ય થયું : એ કેવી રીતે ?'
દાર્શનિકે કહ્યું : “ચિન્તનની ચાંદનીમાં જે વિચારે જાગૃત થાય છે તે જ મારી અણમોલ સંપત્તિ છે, તેને કઈ જ શક્તિ લૂંટી નથી શકતા કે ન તે એને બે લાગે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org