________________
દાર્શનિકની સંપત્તિ
બે હજાર વર્ષ પુરાણું ઘટના છે. ગ્રીસના એક નગર પર શત્રુ રાજાએ આક્રમણ કર્યું. નાગરિકે એ શૂરવીરતાથી પિતાનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો પરંતુ શત્રુસેના એટલી અધિક હતી કે નાગરિકે તેની સામે ટકી શક્યા નહિ. તેમણે શત્રુસેના સામે પિતાનાં હથિયાર નાખી દીધાં.
આક્રમણકારોએ નગરજનોને કહ્યું : “પિતપોતાને સામાન લઈને વીસ કલાકની મુદતમાં જ્યાં પણ જવું હોય ત્યાં જઈ શકો છો. તમને કઈ જ જાતનું કષ્ટ આપવામાં નહિ આવે.” - દરેક નાગરિક પિતાની પીઠ પર સામાન લાદીને મુશ્કેલીથી ચાલી રહ્યો હતે. અધિક વજનને લીધે કમર ઝૂકી જતી હતી. પગ આમતેમ ડગમગતા હતા અને ગળે શેષ પડતા હતા. એમની દશા ખૂબ જ દયાજનક હતી.
એ વિરાટ ભીડમાં એક વ્યક્તિ એવી હતી કે જેની પીઠ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org