________________
અતીતનાં અજવાળાં
વજીરના કહેવાની રીતથી બાદશાહને વિશ્વાસ થઈ ગયેા કે ખરેખર તે પક્ષીઓની ખેાલી જાણે છે.
૨૪
બાદશાહે વાર્તાલાપને સારાંશ બતાવવા માટે ખૂબ જ આગ્રહ ક્રર્યાં, એટલે વજ્રરે કહ્યું : ‘ આપ મને જીવતદાન આપે તે જ હું સાચી વાત બતાવું.'
'
બાદશાહે જીવતદાન આપ્યું એટલે વજીરે કહ્યું : આમાંના એક ઘુવડ છેકરીવાળા છે અને બીજો છેકરાવાળા. છોકરીવાળાએ પોતાની છેકરીનાં લગ્ન સામાવાળાના છેકરા સાથે કરવાનું કહ્યું તે પેલાએ દાયજામાં પાંચસા ઉજ્જડ ગામની માગણી કરી.'
"
જવાબમાં છોકરીવાળાએ કહ્યું : ' આપ શા માટે ચિન્તા કરો છે, અત્યારે મહંમદ ગઝનીનું રાજ્ય છે, એટલે ઉજ્જડ ગામાની કયાં. ખાટ છે? આપ સબંધ સ્વીકારી લો, હું પાંચસા તે શુ પાંચ હાર ઉજ્જડ ગામે આપી શકીશ.'
વજીર કહેતાં તે કહી ગયા પણ પછી બાદશાહની ખીકે તે ભયથી ધ્રુજવા લાગ્યા.
'
બાદશાહ વજીરના તીખા કટાક્ષને સમજી ગયા. તેણે વજીરને ધીરજ આપતાં કહ્યું : ‘હું તારી વાત સમજી ગયા. તમે ભય ન રાખે।. આજથી ઘુવડોની ઇચ્છા પૂરી નહિ થાય. અમારા જીવનની અમૂલ્ય ક્ષણા ગામ અને શહેરા ઉડવામાં ખર્ચી નાંખી પરંતુ હવે અમે ગામ અને રાહેરા આબાદ કરીશું. ખેર ! આ વાતની મને પહેલેથી જ ખબર પડી હાત તે કેટલું સારું થાત ! '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org