________________
૩૮
અતીતનાં અજવાળ
કરી પ્રાયશ્ચિત કર્યું. સંયમ ગ્રહણ કરી તેઓ શત્રુંજય પર ગયા. તેમણે બાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી.
એક વખત મંત્રી શત્ શત્રુંજય પર ગયો. તે મુનિની ઉગ્ર તપશ્ચર્યા જોઈ અવાક બની ગયું. તેણે મુનિને પ્રણામ ક્ય, પરંતુ એમને ઓળખી ન શક્યો. હળવેથી વિનયપૂર્વક તેણે પૂછ્યું: મુનિવર ! આપના ગુરુ કોણ છે ? ” | મુનિની આંખો કૃતજ્ઞતાથી ઊભરાઈ ગઈ. તેમણે કહ્યું : મંત્રીશ્વર ! વાસ્તવમાં તે મારા ગુરુ આપ જ છે. જે તે દિવસે આપે નેહથી મારામાં સુસાધુત્વનું ગૌરવ ન જગાડયું હોત તે આજે હું આ ન બની શકો હોત. મારાં વિવેકચક્ષુ આપે ખોલ્યાં છે. આપના વ્યવહારથી જ મને પુનઃ સંયમ ગ્રહણની પ્રેરણા મળી, આથી જ આપ મારા ધર્મગુરુ છે.
–પ્રબન્ધચિન્તામણિ ૪ો ૧૬ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org