________________
દાનવીર ખેમા દેદરાણી
૫૩
કમી છે? આપણે લોકો તા ગામડાંમાં બેઠા છીએ. શહેરના રહેનારાને તે દર વખતે આવા લાભ મળે જ છે, પરંતુ આપણા જેવાને કાં લાભ મળે છે? આથી તુ આ સાનેરી અવસર ન ચૂક, બારે મહિના લખી દે.’
ખેમા દેદરાણી તેા પહેલેથી જ ચ્છતા હતા. તેણે શેઠિયાઓને જઈને કહ્યુ કે, ' આપ લેકે તે વખતેવખત લાભ લા છે, ૧રંતુ આ લાભ મને આપે.'
મહાજને વિચાર કર્યા કે આ ગાંડા તે નથી થઈ ગયા ૧ ? ચાંપાનેરના બધા શેઠિયાએ મળીને ચાર જ મહિના લીધા છે, પાટણવાળાઓએ બે મહિના લીધા છે. અને આ એકલો બાર મહિના લેવાનું કહે છે.'
નગરશેઠે કહ્યું : ' પ્રેમજી ! જ્યાં લ!ખાતિ અને કરોડપતિ રહે છે તેએ પણ બાર માસનું ખર્ચ નથી આપી શકવા અને આપ કહે છે! હું આપીશ.' આ કઈ છેકરાંના ખેલ નથી. તમે. તમારી, શક્તિ બરાબર ચકાસે. એકાદ તિથિ લખાવવી હોય તો લખાવે.’
ખેમા દેદરાણીએ વિચાર્યું : · આ લોકોને મારી વેશભૂષા અને મકાનના બહારના દેખાવ ઉપરથી શાંકા ગઈ છે.' આથી તેણે એમની શંકાનું નિવારણ કરવા માટે કહ્યું : ‘ કૃપા કરી આપ સૌ મકાનની અંદર પધારો.'
અંદર લઈ જઈ તે તેણે ધનભંડાર ખાલ્યા. શેઠિયાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org