SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવીર ખેમા દેદરાણી ૫૩ કમી છે? આપણે લોકો તા ગામડાંમાં બેઠા છીએ. શહેરના રહેનારાને તે દર વખતે આવા લાભ મળે જ છે, પરંતુ આપણા જેવાને કાં લાભ મળે છે? આથી તુ આ સાનેરી અવસર ન ચૂક, બારે મહિના લખી દે.’ ખેમા દેદરાણી તેા પહેલેથી જ ચ્છતા હતા. તેણે શેઠિયાઓને જઈને કહ્યુ કે, ' આપ લેકે તે વખતેવખત લાભ લા છે, ૧રંતુ આ લાભ મને આપે.' મહાજને વિચાર કર્યા કે આ ગાંડા તે નથી થઈ ગયા ૧ ? ચાંપાનેરના બધા શેઠિયાએ મળીને ચાર જ મહિના લીધા છે, પાટણવાળાઓએ બે મહિના લીધા છે. અને આ એકલો બાર મહિના લેવાનું કહે છે.' નગરશેઠે કહ્યું : ' પ્રેમજી ! જ્યાં લ!ખાતિ અને કરોડપતિ રહે છે તેએ પણ બાર માસનું ખર્ચ નથી આપી શકવા અને આપ કહે છે! હું આપીશ.' આ કઈ છેકરાંના ખેલ નથી. તમે. તમારી, શક્તિ બરાબર ચકાસે. એકાદ તિથિ લખાવવી હોય તો લખાવે.’ ખેમા દેદરાણીએ વિચાર્યું : · આ લોકોને મારી વેશભૂષા અને મકાનના બહારના દેખાવ ઉપરથી શાંકા ગઈ છે.' આથી તેણે એમની શંકાનું નિવારણ કરવા માટે કહ્યું : ‘ કૃપા કરી આપ સૌ મકાનની અંદર પધારો.' અંદર લઈ જઈ તે તેણે ધનભંડાર ખાલ્યા. શેઠિયાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy