SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર અતીતનાં અજવાળાં મારે ત્યાં ભોજન કરવા પધારે. ભાજન કર્યાં વગર આપને હુ જવા નહિ દઉં.' મહાજનોએ ટાળવાના ઘણા પ્રયત્નો કર્યાં પરંતુ છેવટે એના આગ્રહને માન આપવું પડયું. સૌ ભાજન કરવા માટે એને ત્યાં ગયા. ખેમા દેદરાણીએ એમને બેસવા માટે પક્ષ'ગ બિછાવી દીધા. એમની ધર્મ પત્નીએ તરત જ સુંદર ભોજન બનાવી દીધું. ભોજન પછી ખેમા દેદરાણીએ પૂછ્યું : ‘ જો વાત ખાનગી ન હોય તો કૃપા કરી એ બતાવશે કે માટા નગરના રહેનારા એવા આપ લેકે એવા કયા કાર્યને માટે ધંધુકા જઈ રહ્યા છે?' નગરશેઠે આદિથી અંત સુધી બધી વાત કહી અને કહ્યું કે આ મહાન કાર્યમાં આપ પણ આપને કઈ સહકાર આપવા ઈચ્છતા હા તે આપી શકે છે. ખેમા દેદરાણી સીધા સ્વભાવના હતા હતા. તેણે કહ્યું: ‘ આપ જરા ઊભા રહેા. * * આ બાબતને જવાબ આપું.’ વૃદ્ધાવસ્થાને કારણે ખેમાના પિતાજી એરડામાં સૂતેલા હતા. તેમને જઇને આખી વાત કરી. 59 પિતાએ કહ્યું : ‘ ખેમા ! આવા આવે. ‘ શાહુ'ની લાજ રાખવાની છે. ' તથા સંપૂર્ણ પિતૃભક્ત મારા પિતાશ્રીને પૂછીને Jain Education International અવસર ફરી ફરીને નહ આપણી પાસે ધનની કાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy