________________
દાનવીર મેમો દેદરાણું
૫૫
ખે : “એક પળી અને એક પવાલી. અર્થાત પળીથી તેલ વેચવામાં આવે છે અને વાલીથી અનાજ ખરીદાય છે. આ જ મારી જાગીર છે. જૈન ધર્મના પ્રતાપે હું સુખી છું.'
બાદશાહે કહ્યું: “વાસ્તવમાં ચારણનું કહેવું સાચું છે.'
ખેમા દેદરાણીએ વિક્રમ સંવત ૧૫૩૬ માં એક વર્ષ સુધી અનાજ વગેરે આપીને ગુજરાતની જનતાને દુષ્કાળ સંકટમાંથી બચાવી. આજ પણ એમની યશગાથા ઈતિહાસમાં સુવર્ણ પૃષ્ઠો પર જ નહિ પરંતુ જન-જિદૂવા પર અમર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org