SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવીર મેમો દેદરાણું ૫૫ ખે : “એક પળી અને એક પવાલી. અર્થાત પળીથી તેલ વેચવામાં આવે છે અને વાલીથી અનાજ ખરીદાય છે. આ જ મારી જાગીર છે. જૈન ધર્મના પ્રતાપે હું સુખી છું.' બાદશાહે કહ્યું: “વાસ્તવમાં ચારણનું કહેવું સાચું છે.' ખેમા દેદરાણીએ વિક્રમ સંવત ૧૫૩૬ માં એક વર્ષ સુધી અનાજ વગેરે આપીને ગુજરાતની જનતાને દુષ્કાળ સંકટમાંથી બચાવી. આજ પણ એમની યશગાથા ઈતિહાસમાં સુવર્ણ પૃષ્ઠો પર જ નહિ પરંતુ જન-જિદૂવા પર અમર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy