SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અતીતનાં અજવાળ કરી પ્રાયશ્ચિત કર્યું. સંયમ ગ્રહણ કરી તેઓ શત્રુંજય પર ગયા. તેમણે બાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. એક વખત મંત્રી શત્ શત્રુંજય પર ગયો. તે મુનિની ઉગ્ર તપશ્ચર્યા જોઈ અવાક બની ગયું. તેણે મુનિને પ્રણામ ક્ય, પરંતુ એમને ઓળખી ન શક્યો. હળવેથી વિનયપૂર્વક તેણે પૂછ્યું: મુનિવર ! આપના ગુરુ કોણ છે ? ” | મુનિની આંખો કૃતજ્ઞતાથી ઊભરાઈ ગઈ. તેમણે કહ્યું : મંત્રીશ્વર ! વાસ્તવમાં તે મારા ગુરુ આપ જ છે. જે તે દિવસે આપે નેહથી મારામાં સુસાધુત્વનું ગૌરવ ન જગાડયું હોત તે આજે હું આ ન બની શકો હોત. મારાં વિવેકચક્ષુ આપે ખોલ્યાં છે. આપના વ્યવહારથી જ મને પુનઃ સંયમ ગ્રહણની પ્રેરણા મળી, આથી જ આપ મારા ધર્મગુરુ છે. –પ્રબન્ધચિન્તામણિ ૪ો ૧૬ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy