________________
ધર્મગુરુ
ગુજરાતનો મહામંત્રી શાન્ત હાથી ગર બિરાજમાન થઈને ફરવા માટે જંગલમાં જઈ રહ્યો હતો. એણે કઈ મકાનમાંથી એક યતિને આવતા જોયા, જેમની સાથે એક વેશ્યા હતી. યતિને હાથ વેશ્યાના ખભા પર હતે.
મંત્રી હાથી ઉપરથી નીચે ઉતર્યો, ઉત્તરાસંગ કરી ભક્તિભાવથી તરબોળ બની તેણે પાંચે અંગ નમાવી, પ્રણામ કર્યા તથા સારી રીતે એમને જોઈ મંત્રી ચાલતો થયો.
મહામંત્રીના આ સવ્યવહારથી યતિ શરમના માર્યા જમીન ખાતરવા લાગ્યા. પોતાના દુષ્કૃત્ય પર તેમને અત્યંત ગ્લાનિ થઈ રહી હતી. તેમની આંખો મૂકી ગઈ. તેઓ પિતાનું આત્મનિરીક્ષણ કરવા લાગ્યા કે સાધુ બનીને હું આ શું કરી રહ્યો છું ? સંયમની -ભાવના પુનઃ જાગૃત થઈ. તેમણે એ જ સમયે વેશ્યાને સાથ છોડી દીધો. આચાર્ય માલધારીએ હેમચંદ્ર પાસે જઈને આત્મ-આલેચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org