SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં પ્રભુ-ભક્તિ આનંદઘનજીની પિતાની આગવી સંપત્તિ હતી. તેના સાર્વજનિક રિટેની એમને જરૂર ન હતી. ભક્તિ કંઈ બજારુ ચીજ નથી. એ તે આંતરમનની પવિત્રતા છે. જીવનમાં જેને આપણે સૌથી વધારે પવિત્ર માનીએ છીએ તેને આંતરહૃદયમ છૂપાવીને રાખવું જોઈએ. લખવું, બોલવું, વાંચવું, ચર્ચા કરવી, સન્માન મેળવવું વગેરે જ્યાં સુધી પ્રભુ સાથે તન્મયતા ન સધાય. ત્યાં સુધી જ સારું લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy