________________
અદ્દભુત ક્ષમા
કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રમાં પ્રખર પાંડિત્ય અને ઉત્કૃષ્ટ પ્રતિભાથી વિદ્વાન–મૂઢ બધા જ પ્રભાવિત હતા. મોટા મોટા વિદ્વાને કે જેઓ પોતાને સરસ્વતીપુત્ર માનતા હતા અને જેમણે શાસ્ત્રાર્થમાં “દિગ્ગજ કહેવાતા પંડિતોને પણ જીતી લીધા હતા તેઓ પણ આચાર્ય હેમચંદ્રની વિદ્વત્તાથી પ્રભાવિત હતા. કેટલાયે વિદ્વાને આચાર્યને ઠેષ પણ કરતા હતા તથા ક્યારેક કયારેક એ મને ઈર્ષ્યાગ્નિ વાણી દ્વારા પ્રકટ પણ થઈ જતા.
પંડિત “વામરાશિ આચાર્યની વધારેમાં વધારે ઈર્ષ્યા કરે હતે. એકવાર આચાર્યને ગજ ગતિએ રાજસભામાં આવતા જોઈને ઈર્ષાથી તે બળી ઊઠશે. તે પિતાના ઉપર કાબૂ ગુમાવી બેઠો અને આચાર્ય ઉપર વ્યંગ કરતાં તેણે એક ગ્લૅક કહ્યું :
यूकालक्षशतावली वलवलल्लोलोल्ललत्कंबलो दन्तानां मलमंडलीपरिचयाद दुर्गधरुद्धाननः । नासाशनिरोधनाद् गिण-गिणत्पाठप्रतिष्ठारुचिः सोऽयं हेमड सेवडः पिलपिलत्खल्लिः समागच्छति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org