________________
રત્નાકરસૂરિ
રીતે સમજાવી શકું ? છતાં જરા પરીક્ષા તેા કરી બેઉં કે મા ગાય ડા પ્રભાણમાં જ ભ્રષ્ટ થયા છે કે સંપૂર્ણપણે કાષ્ટ થયા છે? ’
તેણે એ જ રાજમાર્ગ પર ઊભા રહીને આચાર્ય દેવની સ્તુતિ કરતાં કહ્યું : ભગવન્ ! આપશ્રીને જોઈ ને જ મેં ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જમ્મૂસ્વામી, પ્રભવસ્વામી, તથા અન્ય યુગપ્રધાન આચાર્યાને જોઈ લીધા છે એમ હું માનુ છું.'
गोवम् सोहम्म जंबुष्पभषो, सिज्जंभवो अ आयरिया | अन्ते वि जुगपहाणा तुहदिट्ठे सब्वेति ते दिट्ठा ॥
આ સ્તુતિ સાંભળતાં જ આચાર્યનું મુખ શ્યામ થઈ ગયું. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : ‘ કાગડાને હંસની ઉપમા આપવી અયાગ્ય છે. તે મહાન ગુણવાન આચાર્યાંના ચરણની રજતી પણ હું પ્રતિસ્પર્ધા ન કરી શકું. કયાં એ ચારિત્ર્યના પુણ્યાત્માએ અને કયાં હુ! એમના જીવનની નિર્દભ અવસ્થા એક ક્ષણ માટે પણ મારા જીવનમાં આવી જાય તો મારું જીવન ધન્ય થઈ જાય.' આચાર્ય દેવના મેઢેથી આ વાત સાંભળીને શ્રાવક વિચારવા લાગ્યા : આચાર્ય સંપૂર્ણ પણે ભ્રષ્ટ નથી થયા. વીતરાગ દેવનાં વચા પર એમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ જરૂર પોતાના જીવનને સુધારી શકે છે.'
4
ખીજા દિવસે તે શ્રાવક ઉપાશ્રયે ગયા. આચાર્યશ્રી પ્રવચન કરી રહ્યા હતા. એમના ગહન અને વિદ્વત્તાભર્યા પ્રવચનને સાંભળીને તેના હૃદયતંત્રના તાર ઝણઝણી ઊઠયા કે
ખરે જ
મહાન વિદ્વાન છે. પ્રવચન પછી શ્રાવકે
કે આપ
Jain Education International
આચાર્ય દેવ વિનતિ કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org