________________
૨૭
રત્નાકરસૂરિ
બીજે દિવસે શ્રાવક આવ્યો, રત્નાકરસૂરિના જીવનમાં આવેલ –પાયાથી ટોચ સુધીના પરિવર્તનને જોઈને તે ઘણે જ પ્રભાવિત થયે.
શ્રાવકે કહ્યું : “ગુરુદેવ! આજ મારું જીવન ધન્ય થઈ ગયું છે. હવે હું ગાથાને સાચે અર્થ સમજી ગયો.”
આચાર્યે કહ્યું: “હું તે આટલા સમય સુધી પરિગ્રહના કળણમાં ફસાયેલ હતું, એટલે ગાથાને મૂળ અર્થ છુપાવીને બીજે જ અર્થ બતાવતો રહ્યો. હવે એને વાસ્તવિક અર્થ સાંભળી લે :
સેંકડે દોષ ઉત્પન્ન કરવામાં જે ભૂલ જાળ સમાન છે, જેને પૂર્વાચાર્યોએ છોડી દીધું છે એવા અનર્થકારી અને તું ગ્રહણ કરે છે, તે પછી નિરર્થક તપ કરવાથી લાભ શું ? જે ધન જ ગ્રહણ કરવું હોય તે પછી તપનો કઈ અર્થ નથી.”
શ્રાવક પ્રસન્ન થઈને, વંદના કરી પોતાના ઘર તરફ ચાલતે થયો. આચાર્યએ પશ્ચાત્તાપરૂપે રત્નાકરપચ્ચીસીનું નિર્માણ કર્યું જે વાંચતાં સહૃદય વાચક આજે પણ ગળગળે થયા વગર નથી. રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org