Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पीयूषवर्षिणी-टीका. स. १ चम्पावर्णनम् बाहिरकी जमीन हजारों हलों से जुता करती थी । प्रत्येक मौसमका धान्य इसमें होता था । गाय-भैंसोंकी इसमें कमी नहीं थी। नगरीकी सीमामें गांव बहुत नजदीक बसे हुए थे। इक्षु आदिकी उपज इसमें अधिक मात्रामें होती थी। बडे सुन्दर एवं विशाल बगीचे थे। इसमें जनताको कष्ट देनेवालोंका नामोनिशा तक भी नहीं था । न यहां लाँच लेने वाले थे, न ग्रन्थिच्छेदक थे, न उचक्के लुटेर ही थे। इसमें नर्तकियोंके स्थान भी अनेक थे। भिक्षुओंको प्रत्येक समय यहां भिक्षा सुलभ थी। कुलपरम्परासे श्रीमंत लोगोंका यहां अभाव नहीं था । मनोविनोद के साधन भी इस नगरीमें जगह२ पर थे। नट थे, नाटककार थे, मल्लयुद्ध करनेवाले थे, मुष्टियुद्ध करनेवाले थे । कथाकहानी सुनाकर लोगोमें सुप्त शुद्धपुरुषार्थको जगानेवाले जनभी यहां थे । रास रचाकर मानवों को आनंदित करने वाले खिलाडी व्यक्ति भी यहां रहा करते थे । तात्पर्य : यह कि प्रत्येक मनोविनोद की सामग्री यहां सतत प्रस्तुत रहा करती थी। नगरी के बाहिर-भीतर का प्रदेश आरामों, उद्यानों, कुवा, वावडी एवं जलाशय-तालाब आदि से सुशोभित था ।
ભરેલું ન હોય. તેની બહારની ભૂમિ હજારે હળથી ખેડાયા કરતી હતી. પ્રત્યેક મોસમનાં ધાન્ય તેમાં ઉત્પન્ન થતાં હતાં. ગાય-ભેંસોની તેમાં ખોટ નહેતી. નગરીની સીમામાં ગામડાં બહુ નજીકમાં વસેલાં હતાં. શેરડી આદિની ઉપજ તેમાં વધારે પ્રમાણમાં થતી હતી. મોટા સુંદર તેમજ વિશાલ બગીચા હતા. તેમાં લોકોને કષ્ટ દેવાવાળાનું નામનિશાન પણ નહોતું. ન તે અહીં લાંચ લેવા વાળા હતા કે ન ખિસ્સાકાતરૂ હતા. વળી લુંટારા પણ નહોતા. તેમાં નાચનારીઓનાં સ્થાન પણ ઘણાં હતાં. ભિક્ષુઓને પ્રત્યેક સમય અહીં હેજે ભિક્ષા મળી રહેતી હતી. કુળપરંપરાથી શ્રીમંત લોકોને અહીં અભાવ નહોતે. મનેવિનદનાં સાધન પણ આ નગરીમાં ઠેકઠેકાણે હતાં. નટ હતા, નાટયકાર હતા, મલ્લયુદ્ધ કરવાવાળા હતા, મુષ્ટિયુદ્ધ કરવા વાળા હતા, કથાવારતા સંભળાવી લોકમાં ઢંકાઈ રહેલો શુદ્ધ-પુરૂષાર્થ જાગૃત કરાવવાવાળા લકે પણ અહીં હતા. રાસ રચાવીને માનવને આનંદિત કરવાવાળા ખેલાડી વ્યક્તિઓ પણ અહીં રહેતા હતા. તાત્પર્ય એ કે પ્રત્યેક મનોવિદની સામગ્રી અહીં સતત પ્રસ્તુત રહ્યા કરતી હતી. નગરીની બહાર તેમજ અંદરના પ્રદેશ આરામે ઉદ્યાને કુવા વાવડી તેમજ જલારાયે-તળાવ આદિથી સુશોભિત હતા.