Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पीयूषवर्षिणी-टीका. सू. २४ भगवदन्तेवासिवर्णनम्
१५५ बीयबुद्धी पडबुद्धी, अप्पेगइया पयाणुसारी, अप्पेगइया संभिसम्भृतकुशूला इष्टदेवताऽनुग्रहप्रभावात्सदा पूर्णा आसते तथा प्रवर्धमानमेधापरिपूर्णास्तेऽप्यन्तेवासिन इति भावः । 'एवम् '-इत्थम् ‘बीयबुद्धी' बीजबुद्धयः-विविधसूत्राऽर्थागमरहस्याधिगमविशालवृक्षजननाद् बीजमिव बुद्भिर्येषां ते बीजबुद्धयः-अल्पेनापि पदेन बह्वर्थप्रतिपादकबुद्धिशालिन इति भावः। 'पडबुद्धी' पटबुद्धयः-अत्र पटशब्देन पटसदृशा विस्तीर्णाः सूत्रार्था गृह्यन्ते, तद्विषयिका बुद्धिर्येषां ते तथा, तन्तुसमुदायात्मकवस्त्रवत्प्रभूतसूत्रार्थग्रहणसमर्थज्ञानवन्त इत्यर्थः । 'अप्पेगइया पयाणुसारी' अप्येकके पदानुसारिणः-- पदेनैकेनैव सूत्रपदेन तदनुकूलानि तदाकाङ्कितानि पदशतान्यबुद्धि प्राप्त थी। जिस प्रकार कोठा धान्य से इष्टदेवता के अनुग्रहवश सदा भरा हुआ रहता है उसी प्रकार इस बुद्धि की प्राप्ति से मुनिजन भी सूत्रार्थरूप धान्य से जीवनपर्यन्त भरे हुए रहते हैं। वह इन्हें कभी भी विस्मृत नहीं होता है। कितनेक ऐसे थे जिन्हें बीजबुद्धि प्राप्त थी। जिस प्रकार सूक्ष्म से भी सूक्ष्म बीज से विशालवृक्ष तैयार हो जाता है उसी प्रकार इस बुद्धि के धारक मुनिजन भी विविध सूत्रों के अर्थों के अर्थात् आगमों के रहस्यों के ज्ञाता हो जाते हैं। अल्पपद से भी ये विस्तृत अर्थ के प्रतिपादन करने की योग्यता से विशिष्ट बन जाते हैं। कितनेक पटबुद्धि के धारक थे । पट शब्द से यहां विस्तृत सूत्रार्थ गृहीत हुए हैं । जिस प्रकार वस्त्र तन्तुओंका समुदायात्मक होता है उसी प्रकार इस बुद्धि के प्रभाव से मुनिजन भी विस्तृत-सूत्रार्थ के ज्ञानविशिष्ट होते हैं । कितनेक पदानुसारी थे। एक ही सूत्र के पद से इतर तदनुकूल एवं उस सूत्र
એવા હતા કે જેમને કષ્ટબુદ્ધિ પ્રાપ્ત હતી, જે પ્રકારે ઈષ્ટદેવતાના અનુગ્રહથી કઠાર ધાન્યથી સદા ભરેલા રહ્યા કરે છે તે જ પ્રકારે આ બુદ્ધિની પ્રાપ્તિથી મુનિજન પણ સૂત્રના અર્થરૂપ ધાન્યથી જીવનપર્યન્ત ભરેલા રહ્યા કરે છે. તેઓ તેને કદી પણ ભૂલી જતા નથી.
કેટલાએક એવા પણ હતા કે જેમને બીજબુદ્ધિ પ્રાપ્ત હતી. જે પ્રકારે સૂક્રમમાં પણ સૂમ બીજથી વિશાલ વૃક્ષ તૈયાર થઈ જાય છે તે જ પ્રકારે આ બુદ્ધિના ધારક મુનિજન પણ વિવિધ સૂત્રોના અને એટલે આગમોના રહોને જાણનારા થઈ જાય છે. અભ્યપદથી પણ વિસ્તૃત અર્થનું પ્રતિપાદન કરવાની ગ્યતાવાળા બની જાય છે. કેટલાએક પટબુદ્ધિના ધારક હતા. પટ શબદથી અહીં વિસ્તૃત સૂત્રાર્થ લીધેલ છે. જે પ્રકારે વસ્ત્ર એ તંતુઓનું સમુદાયાત્મક હોય છે તે જ પ્રકારે આ બુદ્ધિના પ્રભાવથી મુનિજન પણ વિસ્તૃત સૂત્રાર્થના જ્ઞાનવિશિષ્ટ થાય છે. કેટલાક પદાનુસારી હતા. એક જ સૂત્રના