Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
औपपातिक
चेत् तर्हितस्य न पाराश्चिकतपः करणं, नापि च साधुवेषापहारः, किं तु पुनर्दीक्षाप्रदानमात्र प्रायश्चित्तम् ।
२५०
तृतीयभङ्गे चतुर्थभङ्गे च यद्यतिशयज्ञानी 'उपशान्तोऽयम्' इति मन्यते, तदा स्वदेशे दीक्षितुं न कल्पते, किन्तु अन्यस्मिन् देशे गत्वा दीक्षा दातव्या ।
विषयदुष्टोऽपि पूर्ववद् द्विविधः – स्वपक्षदुष्टः, परपक्षदुष्टश्चेति । तत्रापि चतुर्भङ्गीतद्यथा - स्वपक्ष: स्वपक्षे दुष्टः १, स्वपक्षः परपक्षे दुष्टः २, परपक्ष: स्वपक्षे दुष्टः ३, से निवृत्त हो जाय तो उससे गुरु पाराश्चिक तप नहीं करायें, न उसका साधुवेष ही छीनें, किन्तु उसे क्षेत्रपाराश्चिक करके फिर से दीक्षा दें, यह उसका प्रायश्चित्त हैं । तृतीयभङ्ग में - जो गृहस्थ साधु का घातक है वह यदि दीक्षा लेना चाहे, गुरुमहाराज को वह उपशान्त ज्ञात हो तो उसे गुरुमहाराज अन्यदेश में ले जाकर दीक्षा दें। क्योंकि स्वदेश में इसके लिये दीक्षा नहीं कलपती है । चतुर्थभङ्ग मेंजो कोई गृहस्थ, राजा युवराज आदि गृहस्थ का घातक है, वह यदि दीक्षा लेना चाहे और गुरु महाराज को वह उपशान्त मालूम हो, तो उसको परदेश में ले जाकर दीक्षा दें। स्वदेश में उसके लिये दीक्षा नहीं कलपती है । विषयदुष्ट भी पूर्ववत् दो प्रकार का होता है - स्वपक्षदुष्ट और परपक्षदुष्ट । यहाँ पर भी चतुर्भङ्गी है । वह इस प्रकार है - ( १ ) स्वपक्ष, स्वपक्ष में दुष्ट - बाला या तरुणी साध्वी का शील भङ्ग करनेवाला साधु । (२) स्वपक्ष, परपक्ष में दुष्ट - शय्यातर की स्त्री या
ગુરૂ મહારાજે તેને ગચ્છથી બહાર કરવા. જો સાધુ રાજાદિક ગૃહસ્થના ઘાતરૂપ વ્યાપારથી નિવૃત્ત થઇ જાય તેા તેને ગુરૂ પારાંચિક તપ ન કરાવે, ન તેને સાધુવેશ પણ છીનવી લે, પરંતુ તેને ક્ષેત્રપારાંચિક કરીને ફરીથી તેને દીક્ષા આપે; એ જ તેનું પ્રાયશ્ચિત્ત છે.
તૃતીયભંગમાં—જે ગૃહસ્થ સાધુના ઘાતક હાય તે જો દીક્ષા લેવા ચાહે તે અતિશયજ્ઞાની ગુરૂમહારાજને જો તે ઉપશાંત જણાય તે તેને ગુરૂમહારાજ અન્યદેશમાં લઇ જઇને દીક્ષા આપે. કેમકે સ્વદેશમાં તેને માટે દીક્ષા કલ્પતી નથી. ચતુર્થાંભંગમાં—જો કાઇ ગૃહસ્થ, રાજા યુવરાજ આદિ ગૃહસ્થને ઘાતક હાય, તે જો દીક્ષા લેવાને ચાહે તે તેને પરદેશમાં લઇ જઈ ને દીક્ષા દેવી. સ્વદેશમાં તેને માટે દ્વીક્ષા કલ્પતી નથી.
વિષયદુષ્ટ પણ પૂર્વ પ્રમાણે એ પ્રકારના થાય છે. સ્વપક્ષષ્ટ અને પરપક્ષदुष्ट. सहीं पशु अतुलजी छे. ते या प्रकारे छे -- (१) स्वपक्ष, स्वचक्षमां દુષ્ટ-આલા અથવા તરૂણી સાધ્વીનુ' શીયળ ભંગ કરવાવાળા સાધુ. (૨) સ્વપક્ષ,