Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 793
________________ ७३२ औपपातिक मूलम् -- इय सिद्धाणं सोक्खं, अणोवमं णत्थि तस्स ओवम्मं । स्ववासस्थानमागतः । अथ स्वपरिवारस्तं पृच्छति स्म हे तात ! कीदृशम् तद् भूपनगरम् ? इति । स म्लेच्छस्तस्य भूपनगरस्य सर्वान् बहुविधान् नगरगुगान् विजानन्नपि तान् वक्तुं कृतोद्यमोsपि तत्र वने नगरसादृश्यस्याभावाद् वर्णयितुं नाशक्नोदिति ॥ सू० १२२ ॥ टीका – 'इ' इत्यादि । इय' इति = एवम् अनेन प्रकारेण' सिद्धाणं' सिद्धानां 'सोक्खं' सौख्यम्, 'अणोवमं' अनुपमं वर्तते, कुतः ? यतस्तस्य 'ओवम्मं णत्थि ' औपम्यं राजा को जब यह ज्ञात हुआ तब उसने उसको खूब आदर-सत्कार के साथ बिदा किया । चलते २ यह अपने घर पर आ गया । सब कुटुम्बी जन इससे मिलने को आने लगे । लोगों ने पूछा, कहो भाई ! राजा के निकट कैसे रहे ?, राजा का वह नगर कैसा है ! | भील ने जो कि उस राजा के नगर की सब प्रकार की श्री से परिचित हो चुका था, राजधानी का वर्णन करने का उद्यम तो किया; परन्तु वह अपने उन भील - भाइयों के समक्ष यथावत् उसका वर्णन नहीं कर सका । कारण कि उस वन में नगर के वर्णन से मिलनेवाली उपमेय वस्तुओं का अभाव था । इस दृष्टान्त का भाव इस प्रकार समझना चाहिये कि वह भील नगर में अनुभवित आनन्दका अपने अन्य भाइयों के समक्ष उस जंगल में उस प्रकार की वस्तु के अभाव से वर्णन नहीं कर सका। उस सुख की कुछ भी उपमा नहीं बता सका । सू. १२२ ॥ જાગૃત થઇ. જ્યારે આ વાત રાજાના જાણવામાં આવી ત્યારે તેણે તેને ખૂબ આદર-સત્કારની સાથે વિદાયગિરી આપી. ચાલતાં ચાલતાં તે પેાતાને ઘેર પહોંચ્યા. બધાં કુ ટુ બી માણસ તેને મળવાને આવવા લાગ્યાં. àાકાએ પૂછ્યું કે, કહેા ભાઈ, રાજાની પાસે તમે કેવી રીતે રહ્યા હતા ?, રાજાનુ તે નગર કેવુ છે ?. ભીલ જો કે તે રાજાના નગરની બધી જાતની શ્રી( વૈભવ શેાભા ) થી પરિચિત થઇ ગયા હતા, અને રાજધાનીનું વર્ણન કરવાને તેણે ઉદ્યમ (પ્રયત્ન ) તેા કર્યા, પરંતુ તે પેાતાના ભીલ ભાઇઓની સમક્ષ યથાવત્ ( જોઇએ તેવું) તેનું વર્ણન કરી શકયા નહિ; કારણ કે તે વનમાં નગરના વન સાથે મેળખાય જેવી ઉપમા આપવા ચેાગ્ય વસ્તુઓના અભાવ હતા. આ દૃષ્ટાંતને ભાવ એવી રીતે સમજવા જોઈએ કે તે ભીલ જે પ્રકારે અનુભવેલ આનંદને પેાતાના બીજા ભાઈ એની સમક્ષ વર્ણન કરવા જતાં પણ તે જંગલમાં એવા પ્રકારની વસ્તુએના અભાવથી પોતે ભાગવેલા આનંદના અનુભવ કરાવી શકયેા નહિ. તે સુખની કોઈ પણ ઉપમા બતાવી શકયા નહિ, (सू. १२२ )

Loading...

Page Navigation
1 ... 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824