Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર૪૮
औपपातिकसूत्रे स तस्य गृहस्थावस्थायां विजयिनः साधोरिको जातः; यथा स्कन्दकुमारस्य पालक इति ।३। यो राज्ञो युवराजस्य वा वधकः स चतुर्थभङ्गान्तर्गतः । अदीक्षितत्वात् वधकः परपक्षः, राजा तु परपक्ष एवास्ति ।४।
प्रथमभङ्गे योऽनुपरतः स प्रायश्चित्तानहः, तस्मात् तस्य साधुवेषमपहृत्य गुरुणा बहिर्निस्सारणं करणीयम्, यस्तूपरतः 'पुन:वं करिष्यामी' ति प्रतिजानाति तस्य तपोरूपं करनेवाला साधु । (३) परपक्ष, स्वपक्ष में दुष्ट-साधु से द्वेष करनेवाला गृहस्थ । इसका उदाहरण इस प्रकार है-किसी साधुने गृहस्थावस्था में वादविवाद में किसी को पराजित किया था। पराजित मनुष्य उसका वैरी हो गया। बाद में विजयी मनुष्यने दीक्षा लेकर साधुत्व को अङ्गीकार किया, उस समय पराजित मनुष्य तीव्र वैरानुबन्ध के कारण उस साधु को मार डाला। जैसे-पालकने स्कन्दक आदि पाँचसौ मुनियों को मार डाला। तथा (४) परपक्ष–परपक्ष में दुष्ट गृहस्थ से द्वेष करनेवाला गृहस्थ । इसका उदाहरण है-राजा वा युवराज का वध करनेवाला गृहस्थ । हत्या करनेवाला अदीक्षित होने के कारण परपक्षी है, राजा आदि तो परपक्षी है ही, इसलिये यह चतुर्थ भङ्ग का उदाहरण है।
___ प्रथमभङ्ग में जो साधु अनुपरत है, अर्थात मृतगुरु के दांत पाड़ना आदि दुष्कृत्य से निवृत्त नहीं होता है, वह प्रायश्चित्त का अधिकारी नहीं है। गुरु को चाहिये कि ऐसे साधु का वेष छीन लें, और गच्छ से उसको निकाल दें। जो साधु दात पाड़ना आदि दुष्कृत्यों से निवृत्त हो जाता है, और प्रतिज्ञा करता है कि “मैं अब फिर कभी ऐसा काम नहीं करूँगा" वाणा साधु. (3) ५२५क्ष, स्वपक्षमा दृष्ट-साधुन। द्वेष ४२पापा २५. सानु ઉદાહરણ આમ છે-કેઈ સાધુએ ગૃહસ્થાશ્રમમાં વાદવિવાદમાં કેઈને પરાજિત કર્યો હતો. પરાજિત માણસ તેને વેરી થઈ ગયો. પછી વિજયી મનુષ્ય દીક્ષા લઈ સાધુત્વ અંગીકાર કર્યું, તે સમયે પરાજિત મનુષ્ય તીવ્ર વૈરાનુબંધને કારણે તે સાધુને મારી નાખે. જેમ, પાલકે કંઇક આદિ પાંચસો મુનિઓને મારી નાખ્યા. તથા (૪) પરપક્ષ, પરપક્ષમાં દુષ્ટ–ગૃહસ્થાને છેષ કરવાવાળા ગૃહસ્થ. તેનું ઉદાહરણ છે–રાજા અથવા યુવરાજને વધ કરવાવાળે ગૃહસ્થ, હત્યા કરવાવાળો અદીક્ષિત હોવાને કારણે પરપક્ષી છે, રાજા આદિ તે પરપક્ષી છે જ, આથી એ ચતુર્થભંગનું ઉદાહરણ છે.
- પ્રથમ ભંગમાં–જે સાધુ અનુપરત છે અર્થાત્ મરેલા ગુરૂના દાંત પાડવા આદિ દુષ્કૃત્યથી નિવૃત્ત થતો નથી તે પ્રાયશ્ચિત્તને અધિકારી નથી. ગુરૂએ એવા સાધુનો વેષ છીનવી લેવો જોઈએ અને ગચ્છથી તેને બહિષ્કાર કરે જોઈયે. જે