________________
પ્રસ્તાવના
ત્રણ લોકના સ્વામી જિનેશ્વર ભગવાને કહેલી ધર્મકથા એવો જાદુપમાં શબ્દનો અર્થ થાય છે. તથા જ્ઞાતા ગણધરભગવાને પૂછેલા પ્રશ્નોના ઉત્તરો રૂપી ધર્મકથા તે જ્ઞાતૃધર્મકથા, અથવા જ્ઞાતા તીર્થંકર ભગવાન ગણધર ભગવાન આદિ સંબંધિ જે ધર્મકથા તે જ્ઞાતૃધર્મકથા આવો જ્ઞાધર્મકથા શબ્દનો અર્થ છે. - કથા૫રિમાણ-જ્ઞાતાધર્મકથાનો પરિચય આપતાં, તેમાં શું શું આવે છે તેનું ઘણું વિસ્તારથી વર્ણન સમવાયાંગસૂત્રમાં તથા થોડા વિરતારથી વર્ણન નંદીસૂત્રમાં આવે છે. સમવાયાંગમાં આવતા વર્ણનનો સંક્ષેપમાં સાર આ પ્રમાણે છે –
જે વિષયસુખમાં મૂર્ણિત છે અને સંયમમાં કાયર છે તથા વિવિધ પ્રકારના મુનિગુણોથી શૂન્ય છે તેવા જીવો સંસારમાં કેવા દુઃખી દુઃખી થાય છે તથા સંયમમાં જે સ્થિર છે તેવા આત્માઓ કેવા સુખી થાય છે તેનું વિવિધ દૃષ્ટાંત આદિ દ્વારા વર્ણન જ્ઞાતાધર્મકથામાં છે.
સમવાયાંગ સૂત્રમાં (g૦ ૪૪૦) જણાવ્યું છે કે
નાયાણમાકુ ...” ગાદલાઈ છેદે , તો કુતર્વધા, પળવી મજા તે समासतो दुविहा पण्णत्ता-चरिता य कडता य। दस धम्मकहाणं वग्गा, तत्थ गं एगमेगाए धम्मकहाए पंच पंच अखाइयसताई, एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयसताई, एगमेगाए उवक्खाइयाए
“अण्णे के वि आइरिया पंचहि दिवसेहि अहहि मासेहि य ऊणाणि चाहत्तरि वासाणि ति वडमाणजिणिंदाउयं परूवेंति ७१।३।२५ । तेसिमहिप्पाएण गन्भत्थ-कुमार-छदुमत्थ-केवलिकालाणं परूवणा कीरदे। तंजहा-आसाढ जोण्हपक्खछडीए कुंडपुरणगराहिवणाहवंस-सिवत्थणरिंदस्स तिसिलादेवीए गम्भमागंतूण तत्थ अढदिवसाहियणवमासे अच्छिय चइत्तसुक्कपक्खतेरसीए रत्तीए उत्तराफग्गुणीणक्खत्ते गम्भादो णिक्खंतो वड्डमाणजिणिंदो”-कसायपाहुड-जयधवला टीका पृ० ७६ । (ભગવાન મહાવીર પરમાત્માના આયુષ્ય સંબંધમાં આને મળતી વાત ષખંડાગમ ધવલા ટીકામાં પણ આવે છે.)
એટલે નાયમેવા શબ્દનો નાથવંશીય ભગવાન મહાવીર પરમાત્માએ કહેલી ધર્મકથા એવો અર્થ પણ દિગંબર પરંપરા પ્રમાણે કરી શકાય. જો કે આવો કોઈ અર્થ પ્રાચીન દિગંબર ગ્રંથોમાં કર્યો હોય એવું અમારા જાણવામાં નથી.
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા જ્ઞાતકલમાં જન્મેલા હતા એ સુપ્રસિદ્ધ છે, બૌદ્ધત્રિપિટકોમાં પણ ભગવાન મહાવીરનો નિટો નાચવુ એવો ઉલ્લેખ અનેક સ્થળે આવે છે, તે ઉપરથી સ્વ. પં. બેચરદાસ છવરાજ દોશી આદિ કેટલાક અર્વાચીન વિદ્વાનોનું માનવું છે કે “જ્ઞાત એટલે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલી ધર્મકથાઓ એવો આનો અર્થ કરવામાં આવે તો ભગવાન મહાવીરના નામ સાથે સંબંધ જોડનારો આ ઐતિહાસિક અર્થ વધારે સુસંગત છે. પરંતુ તાંબર તથા દિગંબર કોઈપણ ગ્રંથમાં આ અર્થ સૂચિત કરવામાં આવ્યો
નથી. એટલે સર્વ મૌલિક ગ્રંથોના આધારે આ અર્થે અમને સુસંગત લાગતો નથી. ૧. નંદીસૂત્રમાં આ પાઠ આ રીતે છે–નાચાધામવાસુસ થાયgi વા, તત્ય જો
एगमेगाए धम्मकहाए पंच पंच अक्खाइआसयाई, एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयासयाई, एगमेगाए उवक्खाइयाए पंच पंच अक्खाइउवक्खाइयासयाइं । एवमेव सपुवावरेणं अद्भुट्टाओ कहाणगकोडीओ हवंति त्ति समक्खायं । ..." से णं अंगठ्ठयाए छठे अंगे, दो सुअक्खंधा, एगूणवीस अज्झयणा। एगूणवीसं उद्देसणकाला, एगूणवीसं समुद्देसणकाला, संखेज्जा पयसहस्सा पयग्गेणं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org