________________
પ્રસ્તાવના
નામ : આ અંગસૂત્રનું પ્રાકૃતમાં ગાયામ્મન્હા નામ છે. આ સૂત્રમાં (પૃ૦ ૬ માં) જ ઉલ્લેખ છે કે—
પ્રશ્ન ઃ ભગવન્! છઠ્ઠા યાખમ્માનો કયો અર્થ છે ? ઉત્તર : જંબૂ ! એવા ઉલ્લેખપૂર્વક આર્ય સુધર્માંસ્વામીએ આર્ય જંબૂને કહ્યું, જંબૂ 1 શ્રમણ ભગવાન્ મહાવીરે છઠ્ઠા અંગના એ શ્રુતસ્કંધ કહેલા છે—જ્ઞાત તથા ધર્મકથા. એટલે આમાં નાત તથા ધર્મકથા હોવાથી આ સૂત્રનું પ્રાકૃતમાં નાયાત્રમા નામ છે. સંસ્કૃતમાં આ સૂત્રનું જ્ઞાતા. ધર્મકથા નામ છે. જ્ઞાત ઉપરથી જ્ઞાતા શબ્દ કેમ બન્યો તેનો ખુલાસો તથા જ્ઞાતાધર્મકથા આ નામની વ્યાખ્યા સમવાયાંગવૃત્તિમાં આ. શ્રી અભયદેવસૂરિ મહારાજે આ રીતે આપેલાં છે—
* 'अथ कास्ता ज्ञाताधर्मकथाः १ शातानि उदाहरणानि, तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथाः, दीर्घत्वं संज्ञात्वात्, अथवा प्रथमश्रुतस्कन्धो ज्ञाताभिधायकत्वात् ज्ञातानि, द्वितीयस्तु तथैव धर्मकथाः, ततश्च ज्ञातानि च धर्मकथाश्च ज्ञाताधर्मकथाः । तत्र प्रथमं व्युत्पत्त्यर्थे सूत्रकारो दर्शयन्नाह - नायाधम्मकहासु णमित्यादि । " - समवायानवृत्ति पृ० ११६-११७ ।
તત્ત્વાર્થભાષ્યમાં ભગવાન્ ઉમાસ્વાતિએ પણ જ્ઞાતાષર્નયાઃ શબ્દનો પ્રયોગ કરેલો છે, તેની સિદ્ધસેનગણિવિરચિત પ્રાચીન ટીકામાં પણ જ્ઞાત ધર્મથાઃ શબ્દનો જ પ્રયોગ છે.
૨ અભિધાનચિંતામણિ નામમાલા તથા તેની સ્ત્રોપત્તવૃત્તિમાં કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિમહારાજે, નદીસૂત્રની વૃત્તિમાં આ. શ્રી મલયગિરિમહારાજે તથા ૪પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ. શ્રી યશોદેવસૂરિમહારાજે પણ તાધર્મ થા શબ્દનો જ પ્રયોગ કરેલો છે.
૧. જો કે છપાયેલા તત્ત્વાર્યભાષ્યમાં તથા તે ઉપરની સિદ્ધસેનગણિવિરચિત ટીકામાં જ્ઞાતમા એવો ઉલ્લેખ છે, પરંતુ અમારી પાસે વિદ્યમાન અતિ પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં જ્ઞાતાધર્મના એવો જ ઉલ્લેખ નીચે પ્રમાણે છે—
r
અજ્ઞવિષ્ટ દ્વારાવિષÇ, તથથા—માચાર, સૂત્રકૃતમ્, સ્થાનમ્, સમવાય, વ્યાવ્યાત્રરાંતિ, ज्ञाताधर्मकथाः, उपासकाध्ययनदशाः, अन्तकृद्दशाः, अनुत्तरोपपातिकदशाः, प्रश्नव्याकरणम्, विपाकसूत्रम्, दृष्टिपात इति । ” – तत्वार्थभाष्य १।२० । “ ज्ञाता दृष्टान्ताः, तानुपादाय धर्मो यत्र कथ्यते ता ज्ञाताधर्मकथा: " तत्त्वार्थवृत्तिः सिद्धसेनीया पृ० ९९ ।
',
ઋષભદેવજી કેશરીમલજી જૈનશ્વેતાંબર સંસ્થા (રતલામ)થી છપાયેલી તત્ત્વાર્થં ઉપરની હારિભદ્રી વૃત્તિમાં (પૃ. ૭૩) જ્ઞાતા દષ્ટાન્તા, તાનુપાવાય ધર્મો પત્ર ચ્યતે તાતધર્મકથા આવો પાઠ છપાયેલો છે, પરંતુ અમને તે અશુદ્ધ લાગે છે. તેની હસ્તલિખિત પ્રતિ જોયા પછી જ સાચો પાડે ખ્યાલમાં આવે, કારણ કે હારિભદ્રી વૃત્તિ સિદ્ધસેનીયાવૃત્તિને અનુસરીને રચાયેલી છે.
૧.
“ आचाराङ्गं सूत्रकृतं स्थानाङ्गं समवाययुक् । पञ्चमं भगवत्यनं ज्ञाताधर्मकथापि च ॥ २४३ ॥ उपा. सकान्तकृदनुत्तरोपपातिकाद् दशाः । प्रश्नव्याकरणं चैव विपाकश्रुतमेव च ॥ २४४ ॥ इत्येकादश सोपाङ्गान्यङ्गानि द्वादशं पुनः । दृष्टिवादो द्वादशाङ्गी स्याद् गणिपिटकाह्वया ॥ २४५ ॥ ज्ञातानि उदाहरणानि तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथा, तत्प्रतिपादको ग्रन्थोऽपि तथा” – अभिधानचिन्तामणिः स्वोपज्ञवृत्तिसहितः ॥
૬.
" ज्ञातानि उदाहरणानि, तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथाः । अथवा ज्ञातानि ज्ञाताध्ययनानि प्रथमश्रुतस्कन्धे, धर्मकथा द्वितीयश्रुतस्कन्धे, यासु ग्रन्थपद्धतिषु ता ज्ञाताधर्मकथाः । पृषोदरादित्वात् પૂર્વવત્સ્ય રીર્વાન્તા।” —નન્દ્રીવૃત્તિઃ
''
४. "नायाधम्मकहाओ त्ति ज्ञातानि उदाहरणानि, तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथाः " - - पाक्षिकसूत्र
tr
વૃત્તિઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org