Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનન્ય
અનાવૃત્તિ
અનન્ય, (વિ.) અડ; unparalleled: (૨) એકનિષ્ટ; concentrated in only one things -ભાવ, (પુ.) એક જ ઈશ્વરમાં ભક્તિ કે શ્રદ્ધા હોવાં તે; devotion
to or faith in only one God. અનપેક્ષ, (વિ) અપેક્ષારહિત; having no desire (for reward, etc.): (૨) સંબંધરહિત; unrelated, absolute:
અનપેક્ષિત, (વિ.) વણમાગ્યું; unasked for. અભ્ર, (વિ.) વાદળાંરહિત, સ્વચ્છ (આકાશ);
cloudless, clear (sky). અનગલ(–ળ), (વિ.) અંકુશ અથવા રુકાવટ વિનાનું; uncontrolled, unrestrained: (૨) પુષ્કળ, અપાર; plentiful, abundant, unlimited. અનાથ, (પુ.) બેટે અર્થ; a misinter
pretation: (૨) ખાટું અથવા ખરાબ કૃત્ય; a wrong action, a misdeed: (૩) જુલમ, ત્રાસ; tyranny: -૩ (વિ.) અર્થ વિનાનું, નિરર્થક, meaningless, useless. અનલ(-ળ, (૫) અગ્નિ; fire: (૨) ગુ ; anger. અનશન, (ન.) ઉપવાસ, આહારને ત્યાગ; fasting, abstinence from food. અનહદ, (વિ.) અમર્યાદ, વધારે પડતું; unlimited, excessive. અનંગ, (વિ.) શરીર વિનાનું; formless, bodiless. (૨) (૫) કામદેવ; cupid. અનંત, (વિ.) અપાર, અંતરહિત; infinite, endless: (3) (:) 2413121; the sky. અનંતા, (સ્ત્રી) પૃથ્વી; the earth. અનાચાર, (પુ.) દુરાચાર, અનીતિ; vice, wicked or sinful behaviour. અનાજ, (ન.) ધાન્ય; corn, grain. અનાથ, (વિ.) નિરાધાર; orphan, unsupported. અનાથાલય, અનાથાશ્રમ, (પુ.) (ન.) અનાથોને આશ્રય આપનાર સંસ્થા; an orphanage.
અનાદર, (૫) અવજ્ઞા, અપમાન; disregard, an insult. અનાદિ, (વિ.) પ્રારંભરહિત; without beginning, uncreated. અનાતક(વિ.) અપમાનિત, અનાદર પામેલું; insulted, disregarded. અનામત, (સ્ત્રી.) થાપણુ; a deposite (૨) (વિ.) સાચવવા આપેલું; entrusted for preserving. અનામિકા,(સ્ત્રી) ટચલી આંગળી પાસેની આંગળી; the finger adjacent to the little finger: (૨) વીંટી; a ring. અનામી (અનામ), (વિ.) નામ વિનાનું; nameless: (૨) (પં) ઈશ્વર; God. અનાયાસ, (પુ) પરિશ્રમને અભાવ; absence of labour. (૨) આળસ; idleness. (૩) આરામ; rest. (૪) yhdi; convience, ease, comfort:
અનાયાસે, (અ.) પરિશ્રમ વિના, સહેજે; effortlessly. અનાર, (ન.) દાડમ; a pomegranate અનાયર, (વિ.) અસ સ્કારી; uncivilised: (૨) આર્ય નહિ એવું; non-Aryan(૩) (પુ.) આય નહિ એવી વ્યક્તિ; a non-Aryan person. અનાવડત, (સ્ત્રી.) આવડત અથવા કૌશલ્યને 244119; absence of skill. અનાવતી, (વિ.) પુનરાવર્તન ન થાય એવું; non-recurring. અનાવશ્યક,(વિ.) બિનજરૂરી,non-essential, unnecessary, superflous. અનાવિલ,(વિ.) સ્વચ્છ, દેષરહિત; clear, faultless: (૨) એ નામની એક જ્ઞાતિ; belonging to the caste of that name. અનાવૃત, (વિ.) ઉઘાડું, ઢાંક્યા વિનાનું; open, uncovered. અનાવૃત્તિ, (સ્ત્રી) ફરી ન થવું તે; nonrecurrence: (૨) મોક્ષ, મુક્તિ; salvation.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 822