________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકૃત
અનનાસ (અનેનાસ)
લાયક, હકદાર; qualified, deserving. entitled: અધિકારી, (મું) યોગ્યતાવાળી વ્યક્તિ, અમલદાર; a qualified person, an officer. અધિકત, (વિ.) સત્તાવાર, નીમેલું; authorised, appointed. અધિનાયક, (પુ.) મુખ્ય નેતા; the chief leader. અધિપતિ, (૫) વર્તમાનપત્ર અથવા સામયિકના તંત્રી; an editor of a newspaper or a magazine: (૨) રાજા; સૂબે, ઉપરી; a king, a governor, a superior officer. અધિરેહણ, (ન.) ચડવું તે, પદાભિષેક; climbing, enthronement. અધિવેશન, (ન.) મેટી સંસ્થાના બધા સભ્યની બેઠક; a session. અધિષ્ઠાતા, (પુ.) મુખ્ય દેવ, રાજા, વગેરે; chief diety or king, etc.: (?) નિયામક; the chief executive or manager, a principal. અધીર (અધીરુ), (વિ.ઉતાવળિયું, ચંચળ; impatient, hasty, sensitive અધીરાઈ, (સ્ત્રી.) અધીરાપણું, (ન.)
421 244114; impatience. અધીશ (અધીશ્વર), (ડું) સમ્રાટ, ઈશ્વર; an emperor, God. અધુના,(અ.) હમણાં; now, presently. અધરું(અધરિયુ, વિ.) અપૂર્ણ; incomplete, imperfect. અધોગતિ, (સ્ત્રી) અધ:પતન, પડતી; downfall, degeneration. અધોલોક, (પુ.) પાતાળલોક; the underworld. અધોળ, (ન.) અઢી તોલાભાર વજન; a weight of two and a half tolas. અધર, (અ.) (વિ.) હવામાં લટતું; suspending in the air: (2) Ist
વિનાનું; unsupported. (૩) અનિશ્ચિત; uncertain. અધ્યક્ષ, (પુ.) મુખ્ય અધિકારી, ઉપરી; the chief officer, a principal: (2) સભાનો પ્રમુખ; a president of an assembly. અધ્યયન, (ન.) અભ્યાસ; study. અધ્યાત્મ, (વિ.) આત્મજ્ઞાન સંબંધી: spiritual. (૨) (ન.) આત્મજ્ઞાન; spiritual knowledge:-જ્ઞાન, (ન) બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન; spiritual knowledge: –વિદ્યા, (સ્ત્રી.)શાસ્ત્ર (ન)બ્રહ્મવિદ્યા; philosophy, theology, spiritual knowledge. અ(આધ્યાત્મિક (વિ.) આત્મજ્ઞાન અથવા બ્રહ્મજ્ઞાનને લગતું; spiritual, philosophic, theological. અધ્યાપક, (૫) શિક્ષક; a teacher, a professor.
વ્યાપન, (ન.) કેળવણી આપવી તે, ભણાવવું તે; teaching: -મંદિર, (ન.) શિક્ષકો માટેની શાળા; a training school for teachers. અધ્યાય, (૫) પ્રકરણ; a chapter. અધ્યારી (અધિયારી), (સ્ત્રી) માથાઝીક,
ખેટી પંચાત; useless, tedious discussion. અધ્યાસ, (૫) ખોટું આપણ; false accusation: (૨) ઊંડું મનન; deep thinking or contemplation, meditation. અધ્યાહાર, () (વ્યા) ગર્ભિત સૂચન કરતાં પદ કે શબ્દ; (gr.) a phrase or word understood. અધવ, (વિ.) અસ્થિર; unstable. અનઘ, (વિ.) નિષ્પાપ, નિર્દોષ; sinless, innocent અનધિકારી, (વિ.) અધિકાર અથવા વેચતા Candid; unauthorised, unqualified. અનનાસ (અનેનાસ), (ન) એક પ્રકારનું su; a kind of fruit, a pine apple
For Private and Personal Use Only