Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતુલ–૨, -લિત) અદા અતુલ(-લ્ય,-લિત), (વિ.) અનુપમ; uncomparable, unparalleled. અgટ,(વિ.) અખંડ, ભાંગે અથવા તૂટે નહિ એવું; intact, whole, unbreakable. અાપ્ત, (વિ) અસંતુષ્ટ; unsatisfied, discontentedઃ (૨) (૨ વિ.) વધારે દ્રવ્ય ઓગાળવાની અથવા સમાવી લેવાની શક્તિવાળું દ્રાવણ); unsaturated (solution). અતૃપ્તિ , (સ્ત્રી.અસંતોષ; dissatisfaction; discontent. અત્તર, નિ.) સુગંધી પદાર્થને અક; essence of a fragrant thing, perfume: -દાની, (સ્ત્રી) અત્તર રાખવાનું પાત્ર; a perfume container. અત્યંત, (વિ.) અતિશય, બેહદ; exces sive, unlimited. અત્યાગ્રહ, (પુ.) વધારે પડતો આગ્રહ excessive insistence, persistence: (૧) ઇદ, હઠ; obstinacy. અત્યાચાર, (પુ.) દુષ્ટાચરણ; sinful or wicked behaviour: (૨) બળાત્કાર; rapes (3) જુલમ; tyranny. (૪) ક્રૂરતા; cruelty. અત્યાર, (સ્ત્રી) વર્તમાન સમય કે ઘડી; present time or moment. અત્યારે, (અ) આ ક્ષણે જ, હમણું જ; just now. અત્યાવશ્યક, (વિ) અતિશય જરૂરી: very essential or necessary. અત્યાહાર, (૫) વધારે પડતો આહાર; over-eating, gluttony. અત્યુત્તમ, (વિ.) શ્રેષ; best અત્રે, (અ) આ સ્થળે, અહીં; at this place, here. અથ, (અ) હવે; now: (૨) આરંભ માટેનો gjet R10€; an auspicious word for beginning. અથડામણ, (સ્ત્રી.) અથડાવું તે; col- lision: @ 72434€1; wandering: (૩) તકરાર, લડાઈ; a quarrel, a fight. અથડાવું, (અ. ક્રિ) અફળાવું;to collide(૨) ભટકવું, રખડવું; to wander, to roam: (૩) તકરાર અથવા લડાઈ થવાં to quarrel or fight. અથવવેદ, (૫) વેદ; the fourth of the four Vedas. અથવા, (અ) કિંવા, કે, યા; or, અથાક, (વિ.) થાકે કે કંટાળે નહિ એવું; untiring. અથાગ(–), (વિ.) પાર વિનાનું; endless, unlimited. અથાણું, (ન) લાંબા સમય સુધી વાપરી શકાય એવાં મસાલામાં આથેલાં ફળ વગેરે; pickles, condiment. અદકુ (અદકેરુ), (વિ) વધારે, અધિક; more, excessive. અદત્તા, (વિ.) (સ્ત્રી.) અવિવાહિતા (સ્ત્રી); unbetrothed (woman). અદત્તાદાન,(ન) ચેરી; theft. અદન, (ન) ભજન, ભજન કરવાની ક્રિયા; dinner, the act of eating. અદનું, (વિ.) સામાન્ય પ્રકારનું, રાંક; common, humble, mediocre. અદબ, (સ્ત્રી) સભ્યતા, વિવેકcourtesy, respect for others: (૨) કોણુથી બંને હાથ એકબીજા સાથે વાળવા તે; crossing the hands with each other from the elbows. અદમ્ય, (વિ.) દબાવી અથવા વશ ન કરી 241242249; irrepressible, unyielding. અદરાવુ (અ. ક્રિ) વેવિશાળ થવું; to be betrothed. અદલ, (વિ.) સાચું, ન્યાયી; true, just. અદલ(–ળ વિ.) પાતળું; thin (૨) અખંડ, વિભાજિત નહિ, (અનાજને દાણે .) whole, undivided (corn, etc.). અદલાબદલો, (૫) અદલાબદલી, (સ્ત્રી) વિનિમય, ફેરબદલી; exchange, barter. અદા, (સ્ત્રી) આકર્ષક અંગચેષ્ટા; attractive bodily movements: (2) 2415493 અભિનય; graceful gesture. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 822