________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણસારો
અતીન્દ્રિય
અણસારે(-૨), (૫) ઇશારે, સંકેત; a silent suggestion or sign. આણિ (--ણી), (સ્ત્રી) કોઈ પણ વસ્તુને slon 33t; sharp point or end of anything? (૨) શિખર, ટોચ; a peak, a summit: (૩) અંત. અવધિ; end, duration: () $ēlsel; a crisis: -યાળ, (વિ.) અણીદાર; pointed: –ાદ્ધ, (વિ.) અખંડિત; intact, whole, entire: (૨) તન દેષરહિત; absolutely faultless. અણુ, (૫) પરમાણ; atom: (૨) અતિ સૂમ ભાગ કે કણ; a particles –શક્તિ , મૂળ પરમાણુની શક્તિ; atomic energy - અ, (પુ) પરમાણુનું વિભાજન કરીને બનાવેલ અતિ વિનાશક ફેટક ગાળો; an atom bomb:- રચના, (સ્ત્રી) પરમાણુનું બંધારણ: molecular structure: --વત, (ન.) સહેલાઈથી પાળી શકાય એવું ધાર્મિક 4d; a religious ceremony or undertaking which can be observed easily. અણ(-ણ), (પુ.)વેપારી અને કારીગરોને માસિક અથવા અઠવાડિક રજાને દિવસ; a weekly or monthly day of rest for merchants and workers. અતડુ(વિ.) સેબતથી દૂર રહેનારું, મળતાવડું tre; reserved, unsocial. અતરડી, (સ્ત્રી.) નાની કાનસ; a small file: અતરડો, (!) મોટી કાનસ; a big file. અતલ(-ળ), (વિ) અતિ ઊંડું, તળિયા Canilld; very deep, bottomless: (૨) (ન) સાત પાતાળમાંનું એક; one of the seven underworlds. અતલસ, (સ્ત્રી.) એક પ્રકારનું રેશમી કાપડ; a kind of silk cloth. અતાગ, (વિ.) અતિ ઊંડું, તાગ ન લઈ 21414519; very deep, unfathomable. અતિ, (વિ.) (અ) ઘણું, અતિશય; very much: (૨)(વિ.) હદ બહારનું; abnormal.
અતિક્રમ, (પુ.)ઓળંગી જવું તે; crossing (૨) કાળને પ્રવાહ; passage of time. અતિકમણ, (ન) ઓળંગવાની ક્રિયા; an act of crossing: (૨) ભંગ; violation. અતિકાંત, (વિ) ઉલ્લંધન કરેલું; violated. અતિચાર, (પુ.) ઉલ્લંધન; violation: (૨) અતિશય શીઘ્રગતિ; extremely rapid motion. અતિgત, (વિ.) અતિશય સંતોષ પામેલું; highly satisfied (૨) (૨. વિ) જેમાં કોઈ પણ વસ્તુ વધારે ઓગળી ન શકે એવું (41919 ); supersaturated (solution): અતિપ્તિ , (સ્ત્રી) દ્વાવણની સંપૂર્ણ તૃતિ; supersaturation (of a solution). અતિથિ, (૫) મહેમાન; a guest: (૨) અણધાર્યો મુલાકાતી; an unexpected visitor: (3) Calyt; a beggar:-21651?, (પુ.) પરોણાગત; hospitality. અતિભૌતિક, (વિ.) અનૌતિક metaphysical, spiritual. અતિમનુષ્ય (અતિમાનવ), (૫) દેવી અથવા અલૌકિક શક્તિવાળો પુરુષ; a superman: અતિમાનુષ(બી), (વિ) walls; superhuman. અતિ(-તીરેક, પં.)અતિશયતા; an excess: (૨) ચડિયાતાપણું; superiority. અતિવૃષ્ટિ, (સ્ત્રી) બેહદ વરસાદ; excessive rainfall. અતિશય, (વિ.) ઘણું જ; excessive. અતિશયોક્તિ, (સ્ત્રી) અત્યુક્તિને ભાષા4312; a figure of speech marked with an exaggeration, hyperbole. અતિતીસાર, (૫) ઝાડાને વ્યાધિ, સંધરણી; diarrhoea (diarrhea). અતીત, (વિ.)વીતેલું, ગત; by gone, past. અતીવ, (વિ) અતિશય; excessive. અતીન્દ્રિય, (વિ) અતિ ગુઢ, અગોચર, ઇદ્રિયાતીત; extremely mysterious, imperceptible.
For Private and Personal Use Only