Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠગ અમે (અ) અઠંગ, (વિ.) પાકું, નખશિખ; down- right, out and out. અઠ્ઠાઈ, (સ્ત્રી.) જેને આઠ ઉપવાસનું act; a religious vow of the Jains in which a person fasts for eight days. અઠ્ઠાણું, (વિ.) નેવું અને આઠ, ૯૦+૮, ૯૮; ninety eight, 98. અઠ્ઠાવન, (વિ.) પચાસ અને આઠ, ૫૦+૮, Me; fifty eight, 58. અ8–6યા)વીશલ્સ), (વિ) વીસ અને આઠ, ૨૦+૮, ૨૮; twenty eight, 28. અ, () આઠ ટપકાંવાળ પાસે અથવા ગંજીફાનુ પd; a die or a playing card with eight dots or marks. અહો –ચોતેર, (વિ) સિત્તેર અને આઠ, ૭૦+૮, ૭૮; seventy eight, 78. અઢ(-ઠયાણી(સી), (વિ.) એંશી અને આઠ, ૮૦+૮, ૯; eighty eight, 88. અડવું, (સ. કિ.) સ્પર્શ કરવો, અવું; to touch: (૨) (અ.ક્રિ) અડચણ કરવી; to obstruct, to hinder. અડકાવ, (પુ.) રજોદર્શન; (a female's) menses-menstruation. અડકાવવું, (સ. ક્રિ.) બંધ કરવું, વાસવું; to shut, to bolt. અડખેપડખ, (અ) આજુબાજુ; around; beside. અડગ, (વિ) , ડગે નહિ એવું; firm, stable. અડચણ, (સી.) અવરોધ, મુશ્કેલી; obstruction, difficulty: (૨) રજોદર્શન; (a female's) menses-menstruation. અડતાળીસ, (વિ) ચાળીસ અને આઠ, ૪૦+૮, ૪૮; forty eight, 48. અડદ, (૫ બ. વ.) એક પ્રકારનું કઠોળ a kind of pulse. અડધુ, (વિ.) બે સરખા ભાગમાં વહેંચાયેલું, અર્ધ divided in two equal parts, half. અડધ, (૫) અર્ધા રૂપિયે, પચાસ પૈસા half a rupee. fifty paise. અડધોઅડધ, (વિ.) બરાબર અડધું; exactly half. અડપ, (સ્ત્રી) ખંત, ધર્ય; perseverance: (?) 41948; insistence. અડપલું, (વિ) ટીખળી, તેફાની; mischievous: (૨) (ન.) ટીખળ, તેફાન; a prank, mischief. અડફ(-કે, કો), (સ્ત્રી.) સપાટે, ઝપટ; a blast; a sudden quick effort to snatch (something). અડબડિયુ, (ન) લથડિયું, ફેર, ચકરી; a stumbling, giddiness. અડબંગ, (વિ) મૂખ, અવિચારી; foolish, thoughtless: (?) HEIN; senseless. અડબાત(-), (સ્ત્રી.) થપાટ, લપડાક; a slap (૨) (વિ) મૂખ, અવિચારી; foolish, thoughtless. અડવાણું, (વિ.) ઉઘાડપગું, પગરખાં વિનાનું; bare-footed: (૧) અડવું; undecorated, disorderly. અડવાળવું, (સ. ક્રિ) મિશ્રણ કરવું, ભેળવવું; to mix: (૨) બગાડવું; to spoil. અડવું, (વિ.) અલંકાર અથવા શોભારહિત, unornamented or undecorated: (૨) બેહૂદું; disorderly, oddઃ (૩) 041349; bare-footed. અડવું, (સ. ક્રિ) સ્પર્શ કર, અડવું; to touch: (૨) વચ્ચે આવવું, નડવુ; to obstruct: (૩) મંડયા રહેવું; to work incessantly: (૪) (ઘોડાનું) જીદથી અટકવું; (of a horse) to stop obstinately. અડસટ્ટો, (૫) અંદાજ; an estimate. અડસઠ, (વિ.) સાઠ અને આઠ, ૬૦+૮,૬૮; sixty eight, 68. અડગ (અહિંગો), (પુ.) ધામ; a long undesirable stay (at other's house, etc.); uphospitable stay. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 822