________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠગ
અમે (અ)
અઠંગ, (વિ.) પાકું, નખશિખ; down- right, out and out. અઠ્ઠાઈ, (સ્ત્રી.) જેને આઠ ઉપવાસનું act; a religious vow of the Jains in which a person fasts for eight days. અઠ્ઠાણું, (વિ.) નેવું અને આઠ, ૯૦+૮, ૯૮; ninety eight, 98. અઠ્ઠાવન, (વિ.) પચાસ અને આઠ, ૫૦+૮, Me; fifty eight, 58. અ8–6યા)વીશલ્સ), (વિ) વીસ અને આઠ, ૨૦+૮, ૨૮; twenty eight, 28. અ, () આઠ ટપકાંવાળ પાસે અથવા ગંજીફાનુ પd; a die or a playing card with eight dots or marks. અહો –ચોતેર, (વિ) સિત્તેર અને આઠ, ૭૦+૮, ૭૮; seventy eight, 78. અઢ(-ઠયાણી(સી), (વિ.) એંશી અને આઠ, ૮૦+૮, ૯; eighty eight, 88. અડવું, (સ. કિ.) સ્પર્શ કરવો, અવું; to touch: (૨) (અ.ક્રિ) અડચણ કરવી; to obstruct, to hinder. અડકાવ, (પુ.) રજોદર્શન; (a female's) menses-menstruation. અડકાવવું, (સ. ક્રિ.) બંધ કરવું, વાસવું; to shut, to bolt. અડખેપડખ, (અ) આજુબાજુ; around; beside. અડગ, (વિ) , ડગે નહિ એવું; firm, stable. અડચણ, (સી.) અવરોધ, મુશ્કેલી; obstruction, difficulty: (૨) રજોદર્શન; (a female's) menses-menstruation. અડતાળીસ, (વિ) ચાળીસ અને આઠ, ૪૦+૮, ૪૮; forty eight, 48. અડદ, (૫ બ. વ.) એક પ્રકારનું કઠોળ a kind of pulse. અડધુ, (વિ.) બે સરખા ભાગમાં વહેંચાયેલું,
અર્ધ divided in two equal parts, half.
અડધ, (૫) અર્ધા રૂપિયે, પચાસ પૈસા half a rupee. fifty paise. અડધોઅડધ, (વિ.) બરાબર અડધું; exactly half. અડપ, (સ્ત્રી) ખંત, ધર્ય; perseverance: (?) 41948; insistence. અડપલું, (વિ) ટીખળી, તેફાની; mischievous: (૨) (ન.) ટીખળ, તેફાન; a prank, mischief. અડફ(-કે, કો), (સ્ત્રી.) સપાટે, ઝપટ; a blast; a sudden quick effort to snatch (something). અડબડિયુ, (ન) લથડિયું, ફેર, ચકરી; a stumbling, giddiness. અડબંગ, (વિ) મૂખ, અવિચારી; foolish, thoughtless: (?) HEIN; senseless. અડબાત(-), (સ્ત્રી.) થપાટ, લપડાક; a slap (૨) (વિ) મૂખ, અવિચારી; foolish, thoughtless. અડવાણું, (વિ.) ઉઘાડપગું, પગરખાં વિનાનું; bare-footed: (૧) અડવું; undecorated, disorderly. અડવાળવું, (સ. ક્રિ) મિશ્રણ કરવું, ભેળવવું; to mix: (૨) બગાડવું; to spoil. અડવું, (વિ.) અલંકાર અથવા શોભારહિત, unornamented or undecorated: (૨) બેહૂદું; disorderly, oddઃ (૩) 041349; bare-footed. અડવું, (સ. ક્રિ) સ્પર્શ કર, અડવું; to touch: (૨) વચ્ચે આવવું, નડવુ; to obstruct: (૩) મંડયા રહેવું; to work incessantly: (૪) (ઘોડાનું) જીદથી અટકવું; (of a horse) to stop obstinately. અડસટ્ટો, (૫) અંદાજ; an estimate. અડસઠ, (વિ.) સાઠ અને આઠ, ૬૦+૮,૬૮; sixty eight, 68. અડગ (અહિંગો), (પુ.) ધામ; a long undesirable stay (at other's house, etc.); uphospitable stay.
For Private and Personal Use Only