________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અડા
અડાઉ, (વિ) આપમેળે અથત વાવ્યા વિના ઊગેલું, જંગલી; grown naturally, i.e without sowing, wild. અડાયુ, (૧) ગાય વગેરેને સુકાયેલ પોદળે; cow-dung, etc. dried in its natural form. અડાવવું, (સ. ક્રિ.) અફવા ફેલાવવી, ગપ મારવી; to rumour:(૨) ખૂબ ખાવું; to eat gluttonously: (૩) ધમકાવવું, વવું; to reprove, to scold. અડિયલ, (વિ) જિદ્દી, હઠીલું; obstinate; stubborn - (ન.) હઠીલું માણસ; an obstinate person. અડી, (સ્ત્રી) સેનીનું એક ઓજાર; a
goldsmith's tool. અડીખમ, (વિ), શૂરવીર, ખડતલ, ટકી રહેવાની શક્તિવાળું; brave, tenacious,
robust, sturdy. અહૂકદડૂકિયું, (વિ.) વારંવાર પક્ષ બદલતું, changing sides off and on: (?) અસ્થિર, સિદ્ધાંતવિહેણું; unstable, unprincipled: (૩) બેવડી રમત રમનારું; playing double game. અડોઅડ, (અ.) તદ્દન અડીને; very closely, adjacently. અફી, (મું) એકઠા મળવાની જગ્યા; a meeting place: (૨) અસામાજિક તત્તનું મિલનસ્થાન; a meeting place of unsocial elements. અઢળક, (વિ) વિપુલ, પુષ્કળ; plentiful, abundant. અઢાર, (વિ.) દસ અને આઠ, ૧૦+૮, ૧૮; eighteen, 18. અઢી, (વિ.) બે અને અડધું, રા; two and a half, 2. અઢેલવું, (સ. ક્રિ) ટેકે દે; to lean on. અણઆવડ(),(સી.) આવડતને અભાવ; want of skill. અણગમે, (૫) ધૃણા, નાપસંદગી, કંટાળે; disgust, dislike, tedium.
અણગાર, (વિ) ધરબાર વિનાનું; home
less. અણઘટતું, (વિ) અગ્ય, અઘટિત; improper, unbecoming. અણઘડ (અનઘડ, (વિ.) કેળવાયા વિનાનું, untrained, unskilled: (૨) બિન
અનુભવી; inexperienced. અચિંતવ્યું (અણચિંત્યુ), વિ) ઓચિંતું; unexpected, unthought of, sudden. અણછg, વિ) ગુપ્ત; secret, hidden. અણજાણુ, (જી.) જાણું અથવા સમાજને અભાવ; absence of information or understanding: (૨) (વિ.) જણરહિત; ignorant. અણુતાલ, (વિ.) તળ્યા વિનાનું; unweighed:(૨) અતુલ્ય; uncomparable, unparalleled. અણદીઠ, (વિ.) યા વિનાનું; unseen. અણધાયું, (વિ) અણુચિતવ્યું; sudden, unexpected. અણનમ, (વિ.) નમતું ન આપે એવું, તાબે ન થાય એવું; unyielding. અણબનાવ, (પુ.) વૈમનસ્ય, કજિયા,કમેળ;
enmity, quarrel, discord. અણમાનીતુ, (વિ) પ્રિય અથવા માનીતું નહિ એવું; repulsive, unfavoured. અણમૂલ, (વિ) અમૂલ્ય; priceless. અણવર, પુ.) લગ્ન સમયે વરની સાથે રહેતો મદદનીશ સગ; a male relative of the bridegroom acting as an assistant to him during the time of marriage. અણસમજણ), (સ્ત્રી.) સમજણને 24617; absence of understanding: અણસમજુ, અણસમજણું, (વિ) સમજ વિનાનું; senseless. અણુસાર, ૫) મળતાપણાનાં પ્રમાણ 24441 24el; proportiou or degree of resemblance.
For Private and Personal Use Only