________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ
અઠવાડિયું
અજેગ, (૫) કમુરત; inauspicious time: (2) 2419404119; discord. અજોડ, વિ) અદ્વિતીચ; unparalleled, unique. અજ્ઞ, (વિ.) અજાણ, મૂર્ખ, ignorant,
foolish, idiotic. અજ્ઞાત, (વિ.) ગુપ્ત; secret: (૨) અજાણ; unknown, ignorant. અજ્ઞાન, (ન) વિદ્યા અથવા જ્ઞાનને અભાવ; ignorance. (૨) માયા; (worldly) illusion (૩) (વિ.) અજાણ; અભણ, ignorant, illiterate. અજ્ઞાની, (વિ.) અબુધ, વિદ્યા અથવા જ્ઞાન faald; ignorant, unenlightened: (૨) માયામાં ફસાયેલું; enticed by illusion. અફેય, (વિ.) સમજી કે જાણે ન શકાય
એવું; incomprehensible: (૨) ગૂઢ; mysterious. અટક, (સ્ત્રી.) નડતર, મુશ્કેલી, પ્રતિજ્ઞા, list; an obstacle, difficulty, a vow, doubt. અટક (અટક), (સ્ત્રી) કુળનામ; a surname, a family name. અટકચાળું, (વિ.) તોફાની, ટીખળી; mischievous, prankish: (૨) (ન) તોફાન, ટીખળ; mischief, prank. અટકણ, (સ્ત્રી) (ન.) ટેક; a support (૨) ચાપ; a switch, a clip. અટવું, (અ. ક્રિ) ભવું; to stop. અટકળ, (સ્ત્રી) અનુમાન, કલ્પના; an inference, a hypothesis. અટકાયત, (સ્ત્રી) રુકાવટ; અટકાવવું તે; hindrance, stoppage: (૨) અટકમાં 214492; keep in custody: અટકાયતી, (વિ) અટકમાં રાખેલું; detained, kept in custody. અટકાવ, (પુ.) અંતરાય; an obstacles (૨) રુકાવટ; prevention (૩) રજોદર્શન; (a female's) menses-menstruation.
અટકાવવું, (સ. ક્રિ) રાકવું; to stop, to hinder, to obstruct. અટપટું, (વિ) ગૂંચવણ ભરેલું; intricate, complex. અટવાળુ, (અ. ક્રિ) રખડવું; to roam, to wander: () 3224919'; to be confused,confounded or perplexed. અટવિ-વી), (સ્ત્રી) જંગલ; a forest. અટવું, (અ. ક્રિ) રખડવું, ભટકવું; to roam, to wander. અટળ (અટલ), (વિ.) ચોક્કસ, નિત્ય, સનાતન; sure, firm, permanent, everlasting, abiding. અટંકી, (વિ.) મક્કમ, ટેકીલું; firm, true to one's word. અટંગ, (વિ) લંગડું, પાંગળું; lame, crippled. અટાણે, (અ.) અત્યારે, હમણું; at this time, just now. અટાપટા, પં. બ. વ.) ચટાપટા; stripes. અટામણ, (ન.) રોટલી વગેરે વણવા માટે વપરાતો કોરો લોટ; dry flour used while preparing bread, loaf, chapati, etc. અટારી, (સ્ત્રી) ઝરૂખે; a balcony. અટારા, (પુ) જૂની ઘરવખરી; old household articles. અટૂલું, (વિ.) સાથીરહિત, એકલવાયું; companionless, lonely. અટ્ટ, (વિ.) મોટા અવાજવાળું; loud: (૨) (કું.) અટારી; a balcony: -હાસ્ય, (ન.)
24344312 She' a; a loud laughter. અલ, (વિ.) પૂરું, પાકું; outright, downright: (૨) અટળ; unfailing, abiding, everlasting. અઠવાડિક (વિ.) સાપ્તાહિક; weekly: (૨) (ન.) સાપ્તાહિક અખબાર અથવા સામચિક; a weekly newspaper or magazine. અઠવાડિયું, (ન.) સાત દિવસનો સમય; a week.
For Private and Personal Use Only