Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અડા અડાઉ, (વિ) આપમેળે અથત વાવ્યા વિના ઊગેલું, જંગલી; grown naturally, i.e without sowing, wild. અડાયુ, (૧) ગાય વગેરેને સુકાયેલ પોદળે; cow-dung, etc. dried in its natural form. અડાવવું, (સ. ક્રિ.) અફવા ફેલાવવી, ગપ મારવી; to rumour:(૨) ખૂબ ખાવું; to eat gluttonously: (૩) ધમકાવવું, વવું; to reprove, to scold. અડિયલ, (વિ) જિદ્દી, હઠીલું; obstinate; stubborn - (ન.) હઠીલું માણસ; an obstinate person. અડી, (સ્ત્રી) સેનીનું એક ઓજાર; a goldsmith's tool. અડીખમ, (વિ), શૂરવીર, ખડતલ, ટકી રહેવાની શક્તિવાળું; brave, tenacious, robust, sturdy. અહૂકદડૂકિયું, (વિ.) વારંવાર પક્ષ બદલતું, changing sides off and on: (?) અસ્થિર, સિદ્ધાંતવિહેણું; unstable, unprincipled: (૩) બેવડી રમત રમનારું; playing double game. અડોઅડ, (અ.) તદ્દન અડીને; very closely, adjacently. અફી, (મું) એકઠા મળવાની જગ્યા; a meeting place: (૨) અસામાજિક તત્તનું મિલનસ્થાન; a meeting place of unsocial elements. અઢળક, (વિ) વિપુલ, પુષ્કળ; plentiful, abundant. અઢાર, (વિ.) દસ અને આઠ, ૧૦+૮, ૧૮; eighteen, 18. અઢી, (વિ.) બે અને અડધું, રા; two and a half, 2. અઢેલવું, (સ. ક્રિ) ટેકે દે; to lean on. અણઆવડ(),(સી.) આવડતને અભાવ; want of skill. અણગમે, (૫) ધૃણા, નાપસંદગી, કંટાળે; disgust, dislike, tedium. અણગાર, (વિ) ધરબાર વિનાનું; home less. અણઘટતું, (વિ) અગ્ય, અઘટિત; improper, unbecoming. અણઘડ (અનઘડ, (વિ.) કેળવાયા વિનાનું, untrained, unskilled: (૨) બિન અનુભવી; inexperienced. અચિંતવ્યું (અણચિંત્યુ), વિ) ઓચિંતું; unexpected, unthought of, sudden. અણછg, વિ) ગુપ્ત; secret, hidden. અણજાણુ, (જી.) જાણું અથવા સમાજને અભાવ; absence of information or understanding: (૨) (વિ.) જણરહિત; ignorant. અણુતાલ, (વિ.) તળ્યા વિનાનું; unweighed:(૨) અતુલ્ય; uncomparable, unparalleled. અણદીઠ, (વિ.) યા વિનાનું; unseen. અણધાયું, (વિ) અણુચિતવ્યું; sudden, unexpected. અણનમ, (વિ.) નમતું ન આપે એવું, તાબે ન થાય એવું; unyielding. અણબનાવ, (પુ.) વૈમનસ્ય, કજિયા,કમેળ; enmity, quarrel, discord. અણમાનીતુ, (વિ) પ્રિય અથવા માનીતું નહિ એવું; repulsive, unfavoured. અણમૂલ, (વિ) અમૂલ્ય; priceless. અણવર, પુ.) લગ્ન સમયે વરની સાથે રહેતો મદદનીશ સગ; a male relative of the bridegroom acting as an assistant to him during the time of marriage. અણસમજણ), (સ્ત્રી.) સમજણને 24617; absence of understanding: અણસમજુ, અણસમજણું, (વિ) સમજ વિનાનું; senseless. અણુસાર, ૫) મળતાપણાનાં પ્રમાણ 24441 24el; proportiou or degree of resemblance. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 822