Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra અજન્મા www.kobatirth.org અજન્મા, (વિ.) (પુ.) જન્મના બંધનથી મુક્ત; free from the bondage of birth, unborn: (ર) પરમાત્મા, ઈશ્વર; Almighty God: (૩) (શ્રી.) માયા; (worldly) illusion. અખ, (વિ.) વિસ્મયકારક, અદ્ભુત, અસામાન્ય; strange, surprising, extraordinary. અજમાયશ, (સ્રી.) અખતરા, પરીક્ષા; a trial, a test. અજમાવવું, (સ.ક્રિ.) અખતરા કરી જેવા; to try, to experiment. અજમા, (પુ.) અજમેાદ, (સ્રી.) ઔષધ તરીકે વપરાતી વનસ્પતિ; a kind of herb. અજર, (વિ.) વૃદ્ધ ન થાય એવું, સદા યુવાન; ever young: (૨) પચાવી ન શકાય એવુ; not digestible: અજરા, (પુ.) અપચા; indigestion. અજરામર, (વિ.) સદા યુવાન અને અમર; ever young and immortal. અજલમ જિલ, (સ્ત્રી.) પહોંચવાનું અંતિમ સ્થળ; final destination, goal. અજવાળવું,(સ.ક્રિ.) માંજવું, ધસીને ચળકતું કરવુ'; to cleanse, to brighten by rubbing: (૨) અજવાળું કરવુ; to brighten: (૩) પ્રતિષ્ઠા વધારવી; to make reputed. અજવાળિયું, (ન.) શુકલપક્ષનુ પખવાડિયું; the bright half (fortnight) of a month: (૨) પ્રકાશ અથવા હવા માટેનુ ભીંત અથવા છાપરામાંનું ખાજું; an opening in a roof or a wall for ventilation, a skylight. અજવાળું, (ન.) પ્રકારા, ઉર્જાસ; light, brightness. અજપેા (અજ'પ), (પુ.) અશાંતિ; rest lessness. અજા, (સ્રી.) કુદરત, માયા; nature, illusion: (૨) બકરી; a she goat. Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ય અાગલ સ્તન, (પુ.) (ન.) બકરાંને ગળે લટકતા આંચળ; an udder-like thing hanging on a goat's throat: (૨) નકામી અથવા નિરક વસ્તુ; a useless or meaningless thing. અજાણ, (વિ.) કાઈ બાબતની જાણ અથવા માહિતી વિનાનું; not in the know of, ignorant:(૨)(સ્રી.) અજ્ઞાન; ignorance: (૩) માહિતીના અભાવ; absence of knowledge or information. અજાણતાં, (અ.) અણસમજથી, હેતુ વિના; unknowingly, unintentionally. અજાણ્યું, (વિ.) અજ્ઞાત; ignorant, unfamiliar: (૨) (ન.) અપરિચિત વ્યક્તિ; a stranger. અજાત, (વિ.) નહિ જન્મેલુ'; unborn: શત્રુ, (વિ.) દુશ્મનરહિત; (one) without enemies: (૨) યુધિષ્ઠિર; (પુ.) Yudhishthira, the eldest of the five Pandavas. અજાતીય, (વિ.) પુલિંગ કે સ્ત્રીલિંગ ન હોય એવું, પ્રજનનશક્તિ વિનાનું; sexless, impotent. અજાખી, (સ્રી.) ખુરખા; a veil, a mask. અજાયખી, (સ્રી.) વિસ્મય, આશ્ચ; a surprise, a wonder. અજિત, (વિ.)નહિ જિતાયેલું, અપરાજિત; unconquered, undefeated: (૨) જીતી ન શકાય એવું; unconquerable, invincible. અજિન, (ન.) મૃગચમ'; a deer's skin. અજિંક્સ, (વિ.) અજિત, અજેય; unconquerable, unconquered. અજી, (વિ.) એન્ડ્રું; waste or polluted (articles of food). અજીરણ, (ન.) અપચા; indigestion. અજીણુ,(વિ.) પચ્યા વિનાનું; undigested: (૨) (ન.) અપચેા; indigestion. અય, (વિ.) ન જિતાય એવુ'; uncon querable, invincible. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 822