________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતુલ–૨, -લિત)
અદા
અતુલ(-લ્ય,-લિત), (વિ.) અનુપમ; uncomparable, unparalleled. અgટ,(વિ.) અખંડ, ભાંગે અથવા તૂટે નહિ
એવું; intact, whole, unbreakable. અાપ્ત, (વિ) અસંતુષ્ટ; unsatisfied, discontentedઃ (૨) (૨ વિ.) વધારે દ્રવ્ય ઓગાળવાની અથવા સમાવી લેવાની શક્તિવાળું દ્રાવણ); unsaturated
(solution).
અતૃપ્તિ , (સ્ત્રી.અસંતોષ; dissatisfaction; discontent. અત્તર, નિ.) સુગંધી પદાર્થને અક; essence of a fragrant thing, perfume: -દાની, (સ્ત્રી) અત્તર રાખવાનું પાત્ર; a perfume container. અત્યંત, (વિ.) અતિશય, બેહદ; exces
sive, unlimited. અત્યાગ્રહ, (પુ.) વધારે પડતો આગ્રહ excessive insistence, persistence: (૧) ઇદ, હઠ; obstinacy. અત્યાચાર, (પુ.) દુષ્ટાચરણ; sinful or
wicked behaviour: (૨) બળાત્કાર; rapes (3) જુલમ; tyranny. (૪) ક્રૂરતા; cruelty. અત્યાર, (સ્ત્રી) વર્તમાન સમય કે ઘડી; present time or moment. અત્યારે, (અ) આ ક્ષણે જ, હમણું જ; just now. અત્યાવશ્યક, (વિ) અતિશય જરૂરી: very
essential or necessary. અત્યાહાર, (૫) વધારે પડતો આહાર; over-eating, gluttony. અત્યુત્તમ, (વિ.) શ્રેષ; best અત્રે, (અ) આ સ્થળે, અહીં; at this place, here. અથ, (અ) હવે; now: (૨) આરંભ માટેનો gjet R10€; an auspicious word for beginning. અથડામણ, (સ્ત્રી.) અથડાવું તે; col- lision: @ 72434€1; wandering: (૩) તકરાર, લડાઈ; a quarrel, a fight.
અથડાવું, (અ. ક્રિ) અફળાવું;to collide(૨) ભટકવું, રખડવું; to wander, to roam: (૩) તકરાર અથવા લડાઈ થવાં to quarrel or fight. અથવવેદ, (૫) વેદ; the fourth of the four Vedas. અથવા, (અ) કિંવા, કે, યા; or, અથાક, (વિ.) થાકે કે કંટાળે નહિ એવું; untiring. અથાગ(–), (વિ.) પાર વિનાનું; endless, unlimited. અથાણું, (ન) લાંબા સમય સુધી વાપરી શકાય એવાં મસાલામાં આથેલાં ફળ વગેરે; pickles, condiment. અદકુ (અદકેરુ), (વિ) વધારે, અધિક; more, excessive. અદત્તા, (વિ.) (સ્ત્રી.) અવિવાહિતા (સ્ત્રી); unbetrothed (woman). અદત્તાદાન,(ન) ચેરી; theft. અદન, (ન) ભજન, ભજન કરવાની ક્રિયા; dinner, the act of eating. અદનું, (વિ.) સામાન્ય પ્રકારનું, રાંક; common, humble, mediocre. અદબ, (સ્ત્રી) સભ્યતા, વિવેકcourtesy, respect for others: (૨) કોણુથી બંને હાથ એકબીજા સાથે વાળવા તે; crossing the hands with each other from the elbows. અદમ્ય, (વિ.) દબાવી અથવા વશ ન કરી 241242249; irrepressible, unyielding. અદરાવુ (અ. ક્રિ) વેવિશાળ થવું; to be betrothed. અદલ, (વિ.) સાચું, ન્યાયી; true, just. અદલ(–ળ વિ.) પાતળું; thin (૨) અખંડ, વિભાજિત નહિ, (અનાજને દાણે .) whole, undivided (corn, etc.). અદલાબદલો, (૫) અદલાબદલી, (સ્ત્રી) વિનિમય, ફેરબદલી; exchange, barter. અદા, (સ્ત્રી) આકર્ષક અંગચેષ્ટા; attractive bodily movements: (2) 2415493 અભિનય; graceful gesture.
For Private and Personal Use Only