________________
Shri Mahavir Jain Aradhana Kendra
અદાલત
www.kobatirth.org
અદાલત, (સ્ત્રી.) ન્યાયની કચેરી; a judicial court.
અદાવત, (સ્રી.) વેર; enmity, grudge. અદી, (વિ.) જોયેલું' નહિ એવુ', અષ્ટ;
unseen.
અદૃશ્ય, (વિ.) જેઈ ન શકાય એવુ’; invisible: (૨) ગુપ્ત; secret. અદૃષ્ટ, (વિ.) જોયેલું અથવા જણાયેલું નહિ એવુ; unseen: (૨) (ન.) ભાગ્ય, પ્રારબ્ધ; fate, destiny: -૫, (વિ.) પૂર્વ' નહિ જોયેલ'; unforeseen. અદેખાઈ, (.) ઈષİ; jealously, envy. અદેખુ. (અદેખિયુ), (વિ.) ઈર્ષાળુ; jealous, envious.
અદ્ભુત, (વિ.) વિસ્મયકારક, અલૌકિક,દિવ્ય; surprising, strange, miraculous, divine: (૨) (ન.) ચમત્કાર, વિસ્મય; a miracle, a surprise. અર્થ, (અ.) આજ, હમણાં જ; today, just now: -તન, (વિ.) આધુનિક; modern; છેલ્લામાં છેલ્લી ઢનુ; up-to-date. અદ્રાવ્ય, (વિ.) (ર. વિ.) આગળે નહિ એવું; insoluble.
અદ્વિતીય, (વિ.)અોડ, અનન્ય; unparalleled, unique.
અદ્વૈત, (ન.) એક્તા, દ્વૈતના અભાવ, unity, non-duality: (૨) જીવાત્મા અને પરમાત્માની અક્તા; unity or nonduality of soul and God or the Brahma: (૩) બ્રહ્મ; Brahma, unbounded soul: વાદ, (પુ.) જીવાત્મા અને પરમાત્માની એકતાના સ્વીકાર કરતા મત; non-dualism: આન, (પુ.) મેક્ષ પામ્યા પછીના આત્માને પરમ આનંદ; highest bliss of soul after attaining salvation. અધક્ચરું, (વિ.) અંશત: ચરેલુ'; partly crushed-grounded: (૧) કાચુંપાકું; partly ripe, baked or cooked: (૩) હ્રદયના ભાવ વિનાનું; half-hearted.
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકાર
અધમ, (વિ.) નીચ, હલકું; mean: અધમેાદ્ધાર, (પુ.) અધમ અથવા પાપીને ઉદ્ધાર; uplift of the mean or the sinful: અધમોદ્ધારક, (પુ.) પાપીઓને ઉધ્ધારક, ઈશ્વર; saviour of the sinful, God: અધમાધમ, (વિ.) અતિશય નીચ; extremely mean or sinful. અધમ, (વિ) અધુ` મરેલુ; half-dead. અધર, (પુ.) ન ચલા હેઠ; the lower lip: (૨) (વિ.) નીચેનું; lower: -પાન, (ન.) નીચલા હાઠ પરનું ચુંબન; a kiss on the lower lip.
અધરાત, (સ્રી.) રાત્રિને મધ્યભાગ; a mid-night.
અધરોષ્ઠ, (પુ.) નીચલા હેઠ; the lower lip.
અધમ, (પુ.) અન્યાય, પાપ, અનીતિ; injustice, sin, immorality. અધર્માચાર, (ન.) અધર્માચરણ, (પુ.) ધર્માંવિરુદ્ધ આચરણ; irreligious behaviour: (૨) પાપાચાર; sinful or wicked behaviour. અધવચ, (અ.) વચ્ચે, મધ્યમાં; in the middle: (૨) અંતરિયાળ; before completion. અધઃપતન (અધઃપાત), (ન.) (પુ.) અધેગતિ, પતન; downfall, degeneration. અધિક, (વિ.) વધારે, વધારાનું; more, excessive additional, superfluous: તિથિ, (સ્ત્રી.) હિંદુએના પંચાંગની વૃધ્ધિ તિથિ; an additional date in the Hindu almanacઃ –માસ, (૩) (દર ત્રણ વર્ષ આવતા) હિંદુઓના પંચાંગને વધારાને તેરમા માસ; an additional thirteenth month, coming every third year of the Hindu almanac. અધિકાર, (પુ.) સત્તા; power, authority: (૨) લાયકાત; qualification: (૩) હુ; a right; અધિકારી, (વિ.)
For Private and Personal Use Only