________________
Uશિક્ષાવિંશિકાd
૪૪
ગાથાર્થ:
અન્યો વડે પણ યતિને પ્રીતિભક્તિથી પ્રવૃત્ત તથા આગમ અને અસંગભેદવાળું ખરેખર ચાર પ્રકારનું અનુષ્ઠાન જ વર્ણન કરાયું છે. II૧૨-૧૮ી અવતરણિકા:
આ શિક્ષાવિંશિકા છે, તેથી શિક્ષાના બે ભેદોનું વર્ણન પૂર્વની ગાથાઓમાં કર્યું. તે બન્ને પ્રકારની શિક્ષા મુનિ સંયમની વૃદ્ધિ અર્થે ગ્રહણ કરે છે. હવે કઈ રીતે તે બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરવાથી યતિનો ચારિત્રરૂપી દેહ સમ પ્રકારે દોષરહિત થઈ શકે તે બતાવતાં ૧૯મી અને ૨૦મી ગાથા બતાવે છે -
आहारोवहिसिजासु संजओ होइ एस नियमेण । जायइ अणहो सम्मं इत्तो य चरित्तकाउ त्ति ॥१९॥ आहारोपधिशय्यासु संयतो भवत्येष नियमेन ।
जायतेऽनघः सम्यग् इतश्च चारित्रकाय इति ॥१९।। અqયાર્થ:
મારોહસિગા; આહાર, ઉપાધિ અને શવ્યાના વિષયમાં પણ આ યતિ નિયમેળ નિયમથી સંનગી સંયત દોડ હોય છે ફત્તો ય અને આનાથી =આ વિષયોમાં સંયતપણું હોવાથી પિત્તાચારિત્રકા સમું સમ્યક પ્રકારે મારો દોષરહિત નાયડુ થાય છે.
ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ:
આહાર, ઉપાધિ અને શવ્યાના વિષયમાં યતિ નિયમથી સંયત હોય છે, અને આ વિષયોમાં સંયતપણું હોવાથી ચારિત્રકા સમ્ય પ્રકારે દોષરહિત થાય છે. ભાવાર્થ:
યતિના જીવનમાં મુખ્યરૂપે આહાર, વસ્ત્રાદિ ઉપધિ અને સંયમની આરાધના અર્થે વસતિરૂપ પુદ્ગલોની આવશ્યકતા રહે છે. તેથી તબ્રિમિત્તક કોઇ રાગાંશ ઉસ્થિત ન થાય તે માટે તેની શુદ્ધિમાં નિયમથી યતિ યતનાવાળો રહે છે. આથી જ યતિ ઉત્સર્ગથી શાસ્ત્રવચનાનુસાર ત્રણેની શુદ્ધિ માટે યત્ન કરે છે. તથાવિધ સંયોગના કારણે ઉત્સર્ગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org