Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 189
________________ १७८ 1 કેવલજ્ઞાનવિંશિકા आभासो गहणं चिय जम्हा तो किं न जुज्जए इत्थं ? । चंदप्पभाइणायं तु णायमित्तं मुणेयव्वं ॥१६॥ आभासो ग्रहणमेव यस्मात् तत्किं न युज्यतेऽत्र ? | चन्द्रप्रभादिज्ञातं तु ज्ञातमात्रं ज्ञातव्यम् ॥१६।। અqયાર્થ: તદ તથા=અને સિદ્ધતમમ્મુનાહિં સિદ્ધાંતના મર્મને જાણનારાઓ વડે (કેવળજ્ઞાનને) વ્યાયામાં મણિય સર્વગત આભાસવાળું કહેલ છે. પર્વ એ રીતે ? આ=કેવળજ્ઞાન વયસનિયત્ત આના કેવલીના સ્વરૂપ સાથે નિયત દy ગુના કેવી રીતે ઘટે? (અર્થાત્ ન ઘટે). વિતર્કમાં છે. અqયાર્થ: જે કારાગથી મામાનો હિપ વિય આભાસ ગ્રહણ જ છે તો તે કારણથી યં અહીંયાં-કેવળજ્ઞાનના સ્વરૂપનિયતમાં વિન ગુગ, શું ન ઘટે? (અર્થાત્ ઘટે.) (અહીં પ્રશ્ન થાય કે ચંદ્રપ્રભાદિના દષ્ટાંતથી કેવળજ્ઞાનને લોકાલોક પ્રકાશક કહેલ છે. તેથી જેમ ચંદ્રપ્રભા ચંદ્રના સ્વરૂપમાં નિયત નથી પરંતુ લોકમાં ફેલાયેલ છે, તેમ કેવલીનું કેવલજ્ઞાન સ્વરૂપનિયત નથી પરંતુ લોકાલોકમાં ફેલાયેલ છે તેમ માનવું જોઇએ. તેથી કહે છે.) ચંદ્રષ્પમાળા તુ વળી ચંદ્રપ્રભાદિનું દષ્ટાંત ગાયમાં મુખેયર્વ દષ્ટાંતમાત્ર જાગવું. ગાથાર્થ: સિદ્ધાંતના મર્મને જાણનારાઓ વડે કેવળજ્ઞાનને સર્વગત આભાસવાળું કહેલ છે, એ રીતે કેવળજ્ઞાન કેવલીના સ્વરૂપ સાથે નિયત કેવી રીતે ઘટે? અર્થાત્ ન ઘટે. (આ પૂર્વપક્ષ કહે છે. તેને ગ્રંથકાર જવાબ આપે છે, જે કારણથી આભાસ ગ્રહણ જ છે તે કારણથી કેવળજ્ઞાનના સ્વરૂપનિયતમાં શું ન ઘટે? અર્થાત્ ઘટે. અહીં પ્રશ્ન થાય કે ચંદ્રપ્રભાદિના દષ્ટાંતથી કેવળજ્ઞાનને લોકાલોક પ્રકાશક કહેલ છે. તેથી જેમ ચંદ્રપ્રભા ચંદ્રના સ્વરૂપમાં નિયત નથી, પરંતુ લોકમાં ફેલાયેલ છે, તેમ કેવલીનું કેવળજ્ઞાન સ્વરૂપનિયત નથી, પરંતુ લોકમાં ફેલાય છે તેમ માનવું જોઈએ. તેથી કહે છે કે ચંદ્રપ્રભાદિનું દષ્ટાંત તે દષ્ટાંતમાત્ર જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240