Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 208
________________ ૧૯૭ સિદ્ધવિભક્તિવિંશિકા बत्तीसा अडयाला सट्ठी बावत्तरी उ बोद्धव्वा । चुलसीई छन्नउई दुरहियमट्टुत्तरस्यं च ॥१७॥ द्वात्रिंशदष्टाचत्वारिंशत्षष्टिद्विसप्ततिस्तु बोद्धव्याः चतुरशीतिः षण्णवतिर्द्विरहितमष्टोत्तरशतं च ||૬|| અન્વયાર્થ: વત્તીજ્ઞા બત્રીસ, અયાત્તા અડતાલીસ, સમ્રી સાઇઠ, વાવત્તરી બોત્તેર ઘુલસીદ્ ચોર્યાશી, ન્ન છન્નુ હિયમ્ એકસો બે અકુત્તસયં ૬ અને એકસો આઠ ૩ નોનના વળી જાણવા. ગાથાર્થ: બત્રીસ, અડતાલીસ, સાઇઠ, બોત્તેર, ચોર્યાશી, છન્નુ, એકસો બે અને એકસો આઠ વળી જાણવા. ભાવાર્થ: એક સમયમાં જો ૧ થી ૩૨ ની સંખ્યામાં જીવો મોક્ષમાં જાય તો નિરંતર આટલી સંખ્યા ૮ સમય સુધી ચાલી શકે. તેવી રીતે જો ૩૩ થી ૪૮ ની સંખ્યામાં એક સમયમાં જીવો મોક્ષમાં જાય તો નિરંતર ૭ સમય સુધી જઇ શકે. આ પ્રમાણે દરેકમાં સમજી લેવું. ઉત્કૃષ્ટથી ૧૦૩ થી ૧૦૮ સિદ્ધ થાય તો એક જ સમયમાં થઇ શકે. સતત બીજા સમયે આવું ન થાય. સંક્ષેપથી આ ક્રમ બાજુના પાનામાં દર્શાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240