________________
સિદ્ધૃસુખવિંશિકા
અવતરણિકા:
પૂર્વની ગાથામાં કહ્યું કે સિદ્ધના સર્વ જીવોનું સુખ સમાન છે અને તે સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય છે. તે જ ગાથા ૧૪ અને ૧૫થી બતાવે છે
૨૧૯
सव्वं पि कोडिकप्पियमसंभवठवणाइ जं भवे ठवियं । तत्तो तस्सुहसामी नइइ होइ इह भेयगो कालो ॥ १४॥ सर्वमपि कोटिकल्पितसंभवस्थापनया यद् भवेत्स्थापितम् । ततस्तत्सुखस्वामी न भवतीह भेदकः कालः ||१४|| जइ तत्तो अहिगं खलु होइ सरूवेण किंचि तो भेओ । नव अज्जवासकोडीमयाण माणम्मि सो होइ ॥ १५ ॥ यदि ततोऽधिकं खलु भवति स्वरूपेण किंचित्ततो भेदः । नाप्यद्यवर्ष कोटिमृतयोर्माने स भवति ||o||
અન્વયાર્થ:
નું અસમવવળાફ જે કારણથી અસંભવ સ્થાપના વડે કરીને સર્વાં પિ સર્વ પણ (સિદ્ધનું સુખ) જોડિપ્પિયમ્ વિયં મને કોડિ કલ્પિત સ્થાપિત થાય=કરોડની કલ્પનારૂપે સ્થાપિત થાય તત્તો તો તસ્મુહસામી તે સુખના સ્વામી થાય (કોડી સુખના સ્વામી થાય) હૈં અહીંયાં=સિદ્ધના જીવો કોડી સુખના સ્વામી થાય એમાં તો મેયો ન હોર્ કાળ ભેદક નથી.
ન જો તો તેનાથી=કરોડની કલ્પનારૂપે સ્થાપિત એવા મોક્ષના સુખથી િિવ સરૂવેળ અગ્નિમાં વતુ હોર્ ખરેખર કંઇક સ્વરૂપથી અધિક સુખ હોય તો તો (સિદ્ધના સુખનો પરસ્પર) મેઓ ભેદ થાય. (હવે, આ વાત દૃષ્ટાંતથી બતાવે છે) અન્નવાસજોડીમયાળ માળમ્મિ આજે અને વર્ષ કોડ પૂર્વે મરેલાઓના માનમાં=મરેલાઓની સ્થિતિમાં તો તે ભેદ ન વિ હોર્ નથી જ. (તેમ આજે મોક્ષમાં ગયેલાઓના અને કરોડ વર્ષ પહેલાં મોક્ષમાં ગયેલાઓના સુખમાં ભેદ નથી.)
ગાથાર્થ:
જે કારણથી અસંભવ સ્થાપના વડે કરીને સર્વ પણ સિદ્ધનું સુખ કરોડની કલ્પનારૂપે સ્થાપિત થાય, તો સિદ્ધના જીવો કોડીસુખના સ્વામી થાય એમાં કાલભેદક નથી. જો તેનાથી અર્થાત્ કોડીસુખથી કાંઇ સ્વરૂપથી અધિક સુખ હોય તો સિદ્ધના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org