________________
૧૮૩
ભાવાર્થ:
જીવને કેવળજ્ઞાન પ્રગટ્યા પછી અઘાતી એવા ચાર ભવોપગ્રાહી કર્મનો ક્ષય થાય ત્યારે સિદ્ધપણું પ્રાપ્ત થાય છે. અહીં તે સિદ્ધપણું, પરિપૂર્ણ શુદ્ધધર્મના આસેવનરૂપ ચૌદમા ગુણસ્થાનકના ફલરૂપ છે, અને જીવના માટે પૂર્ણ સુખરૂપ હોવાથી ઉત્તમ છે. આનાથી ઉત્તમ વસ્તુ જગતમાં કંઇ જ નથી. II૧૮-૨૦||
॥ इति केवलज्ञानविंशिका अष्टादशी ॥
Y-૧૩
O કેવલજ્ઞાનવિંશિકા7
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org