________________
૧૮૫
0 સિદ્ધવિભકિતવિશિકા] અવતરણિકા:
સિદ્ધના પંદર ભેદો બતાવે છે
तित्थाइसिद्धभेया संघे सइ हुँति तित्थसिद्ध त्ति । तदभावे जे सिद्धा अतित्थसिद्धा उ ते नेया ॥२॥ तीर्थादिसिद्धभेदाः सङ्घ सति भवन्ति तीर्थसिद्धा इति । तदभावे ये सिद्धा अतीर्थसिद्धास्तु ते ज्ञेयाः ॥२॥
અqયાર્થ:
તિત્યાસિદ્ધમેયા તીર્થાદિ સિદ્ધના ભેદો છે (તે આ પ્રમાણે) સં સં હુંતિ (૧) સંઘ હોતે છતે જે સિદ્ધ થાય તિત્યસિદ્ધ તિ એ તીર્થસિદ્ધ (કહેવાય છે) ૩વળી (૨) તમારે તેના=સંધના અભાવમાં જે સિદ્ધ જે સિદ્ધો (થયા) તે ગતિ–સિદ્ધ તે અતીર્થસિદ્ધ યા જાણવા.
ગાથાર્થ:
તીર્થાદિ સિદ્ધના ભેદો છે તે આ પ્રમાણે - સંઘ હોતે છતે જે સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય છે. વળી સંઘના અભાવમાં જે સિદ્ધો થયા તે અતીર્થસિદ્ધ જાણવા.
तित्थगरा तस्सिद्धा हुंति तदने अतित्थगरसिद्धा । सगबुद्धा तस्सिद्धा एवं पत्तेयबुद्धा वि ॥३॥ तीर्थकरास्तत्सिद्धा भवन्ति तदन्येऽतीर्थकरसिद्धाः ।
स्वकबुद्धास्तत्सिद्धा एवं प्रत्येकबुद्धा अपि ॥३॥ અqયાર્થઃ
(૩) તિસ્થRI (જે) તીર્થકરો છે (તે) તસ્સિદ્ધ હૃતિ તેeતીર્થંકરસિદ્ધ છે અને (૪) તલ તેનાથી અન્ય =તીર્થકરથી અન્ય ગતિત્યાસિદ્ધા અતીર્થંકરસિદ્ધ છે. (૫) સબુદ્ધા (જે) સ્વયંબુદ્ધ (તે) સિદ્ધા તે સ્વયંબુન્દ્રસિદ્ધ છે, પર્વ એ રીતે (૬) પયગુદા વિ પ્રત્યેકબુદ્ધ પણ છે.
ગાથાર્થ:
તીર્થકરો તીર્થંકરસિદ્ધ કહેવાય છે અને તીર્થકરથી અન્ય અતીર્થકરસિદ્ધ કહેવાય છે. જે સ્વયંબુદ્ધ છે તે સ્વયંબુન્દ્રસિદ્ધ કહેવાય છે, અને આ રીતે પ્રત્યેકબુદ્ધ પણ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org