________________
7 સિદ્ધવિભક્તિવિંશિકાત
અવતરણિકા:
આ રીતે સિદ્ધના પંદર ભેદો બતાવ્યા. ત્યાં દિગંબર સ્ત્રીલિંગથી સિદ્ધિ માનતો નથી. તેના નિરાકરણ માટે કહે છે -
पडिबंधगा ण इत्थं सेढीए हुंति चरमदेहस्स । थीलिंगादीया वि हु भावा समयाविरोहाओ || ६ || प्रतिबन्धका नाऽत्र श्रेण्यां भवन्ति चरमदेहस्य । स्त्रीलिङ्गादिका अपि खलु भावाः समयाविरोधात् || ६ ||
અન્વયાર્થ:
Ë અહીંયાં=સંસારમાં સેઢીદ્ શ્રેણીમાં રમવેદÆ ચરમ દેહવાળાના થીર્ત્તિળાવીયા માવા વિ ૢ સ્ત્રીલિંગાદિ ભાવો પણ પડિબંધા ન હુંતિ પ્રતિબંધક નથી થતા (કારણ કે) સમાવિશેષાઓ સમયનો અવિરોધ છે.
ગાથાર્થ:
સંસારમાં શ્રેણીમાં ચરમ દેહવાળાના સ્ત્રીલિંગાદિ ભાવો પણ પ્રતિબંધક નથી થતા, કારણ કે સમયનો અવિરોધ છે; એટલે કે તેમ માનવામાં શાસ્ત્રનો વિરોધ નથી. ભાવાર્થ:
મનુષ્યભવમાં ચરમ દેહવાળા જીવોને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિમાં સ્ત્રીલિંગ આદિ ભાવોને દિગંબર પ્રતિબંધક માને છે, પરંતુ તે ઉચિત નથી; કેમ કે શાસ્ત્રનો વિરોધ છે. અર્થાત્ શાસ્ત્ર સ્ત્રીલિંગ આદિ ભાવોને ક્ષપકશ્રેણીના પ્રતિબંધક માનતું નથી અને અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞનું વચન જ પ્રમાણ છે. II૧૯-૬
અવતરણિકા:
છે -
१८८
છઠ્ઠી ગાથામાં કહ્યું તેમ સ્ત્રીલિંગસિદ્ધ માનવામાં શાસ્ત્રનો અવિરોધ છે, તે બતાવે
नवगुणठाणविहाणा इत्थीपमुहाण होइ अविरोहो । समएण सिद्धसंखाभिहाणओ चैव नायव्वा ||७|| नवमगुणस्थानविधानात् स्त्रीप्रमुखानां भवत्यविरोधः । समयेन सिद्धसंख्याभिधानत चैव ज्ञातव्या ||||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org