________________
_ ભિક્ષાવિશિકાZ. ભાવાર્થ:
સાત પ્રકારની પિંડએષણા આ પ્રકારે છે :(૧)સંસૃષ્ઠા:- હાથ તથા પાત્રાદિ ખરડાય તેવાં આહારાદિ ગ્રહણ કરવાં તે સંસૃષ્ટા છે. (૨) અસંસૃષ્ઠા:- હાથ અને પાત્રાદિ ન ખરડાય તેવું અન્નાદિ વહોરવું તે અસંસૃષ્ટા. (3) ઉદ્ધતા:- પોતાને માટે મોટા વાસણમાંથી નાના વાસણમાં કાઢેલ અન્નાદિ વહોરવા તે ઉદ્ઘતા. (૪) અલ્પલેપા:- નિર્લેપ પોંક, વાલ-ચણા વગેરે, જેમાં દાતાને વાસણ ધોવાં વગેરે પશ્ચાત્ કર્મ ખાસ ન કરવાનું હોય તે અલ્પલેપા. (૫) અવગૃહીતા - જમવા માટે બેઠેલ ગૃહસ્થ પોતે ખાવા માટે થાળી કે વાટકામાં કાઢ્યું હોય તેમાંથી લેવું એ અવગૃહીતા. (૬) પ્રગૃહીતા - ગૃહસ્થ પોતાના માટે કે બીજા માટે મોટા વાસણમાંથી ચમચા કે કડછી વગેરેથી ઉપાડેલું અન્ન થાળીમાં પીરસાય તે પહેલાં લેવું અથવા તો હાથથી ઉપાડેલ કોળિયામાંથી લેવું તે પ્રગૃહીતા. (૭) ઉઝિતધર્મા:-ઘરના બધા માણસો જમી ગયા પછી શેષ રહે છે, અથવા ફેંકી દેવા જેવો આહાર, જેને બીજો કોઈ છે નહીં એવી ભિક્ષા લેવી તે ઉજ્જિતધર્મા. II૧3
૧૪ll
અવતણિકા:
વસ્ત્રના વિષયમાં ચાર પ્રકારની એષણા બતાવે છે -
उदिट्ट पेह अंतर उज्झियधम्मा चउत्थिया होइ । वत्थे वि एसणाओ पन्नत्ता वीयरागे हिं ॥१५।। उद्दिष्टप्रेक्षान्तरोज्झितधर्मा चतुर्थिका भवति । वस्त्रेप्येषणा: प्रज्ञप्ता वीतरागैः ॥१५॥
અqયાર્થ:
વીયરોહિં વીતરાગ વડે વન્થ વિ વસ્ત્રમાં પણ પન્ના કહેવાયેલી પ્રસંગો એષણા વિટ્ટ ઉદ્દિષ્ટા, વેદ પ્રેક્ષા, અંતર આંતરા અને પત્યિયા ચોથી ક્લિાયમ ઉન્દ્રિતધર્મા રોડ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org