________________
0 આલોયણાવિંશિકાd અવતરણિકા:
ગાથા ૮ માં સિદ્ધકર્મા ગુરુનું સ્વરૂપ બતાવ્યું ત્યાં ગીતાર્થ આદિ ગુણસંયુક્ત એ પ્રકારનું સિદ્ધકર્મા ગુરુનું વિશેષણ બતાવ્યું હતું. તેથી હવે આદિ પદથી પ્રાપ્ત સિદ્ધકર્મા ગુરુના મહત્ત્વના ગુણો બતાવે છે -
धम्मक हाउजुत्तो भावन्नू परिणओ चरित्तम्मि । संवेगवुडिजणओ सम्मं सोमो पसंतो य ।।९।। धर्म कथोद्युक्तो भावज्ञः परिणतश्चरित्रे ।
સંવેવૃદ્ધિગન: સત્ સૌમ્યઃ પ્રશાન્તશ III/ અqયાર્થ:
ઘમદારૂનુત્તો ધર્મકથામાં ઉઘુત, માવનૂ ભાવજ્ઞ વિત્તગ્નિ પરિબળો ચારિત્રમાં પરિણત, સમ્મસંવેદનાનો સમ સંવેગની વૃદ્ધિના જનક, સોમો સૌમ્ય ય અને સંતો પ્રશાન્ત (આવા ગુણોયુક્ત સિદ્ધકર્મા ગુરુ છે.) ગાથાર્થ:
સિદ્ધકર્મા ગુરુ ધર્મકથામાં ઉઘુક્ત, ભાવજ્ઞ, ચારિત્રમાં પરિણત, સમ સંવેગની વૃદ્ધિના જનક, સૌમ્ય અને પ્રશાન્ત એવા ગુણોયુક્ત હોય છે. ભાવાર્થ:- '
આલોચના આપવા માટે યોગ્ય ગુરુ ધર્મકથામાં ઉધુકત જોઇએ, જેથી તેઓ આલોચના લેનાર વ્યક્તિને સમ્ય આલોચનામાં તત્પર કરે તેવી ધર્મકથા કરીને, આલોચના કરનાર વ્યકિતનો સમન્ આલોચના કરવા માટે ઉત્સાહ વધારી શકે.
વળી આલોચના આપવા માટે યોગ્ય ગુરુ આલોચકના ભાવોને જાણનારા હોવા જોઈએ. આલોચકની ચેષ્ટા દ્વારા આલોચનાકાળમાં તેનો સંગ કેવો છે તે સારી રીતે નિર્ણય કરી શકે એવા ભાવોને જાણનારા ગુરુ જોઇએ, જેથી આલોચનાકાળમાં તેના જે ભાવો હોય તેને અનુરૂપ ઉચિત આલોચના આપી શકે.
આ ઉપરાંત ગુરુ ચારિત્રમાં પરિણત જોઇએ, જેથી ગુરુના ભાવોને કારણે જ આલોચના લેનારને પણ વિશુદ્ધ પ્રકારનો આલોચનાનો પરિણામ થાય. કેમ કે ભાવથી ભાવની પ્રસૂતિ થાય છે.
તથા ગુરુ આલોચનામાં અપેક્ષિત એવા સમ્યગ્રસંગની વૃદ્ધિ કરી શકે તેવા જોઇએ,
પાવ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org