________________
૧૨૬
પ્રાયશ્ચિત્તવિંશિકાd. કારણે તે સાધુ સાંસારિક સુખ કરતાં ઉત્તમ કોટિનું યોગસુખ મેળવે છે. આ યોગસુખ એ ચિત્તના સ્વાસ્થરૂપ છે. વળી આવો સાધુ યોગસુખના ફળરૂપે પરલોકમાં પણ સુદેવત્વ અને સુમનુષ્યત્વરૂપ ઉત્તમ ફળની પરંપરા દ્વારા અંતિમ ફળસ્વરૂપ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. આથી જ દરેક મોક્ષાર્થી સાધુએ સમ્યક પ્રાયશ્ચિત્ત કરવામાં યત્ન કરવો જોઇએ. ll૧૬૨૦II
।। इति प्रायश्चित्तविंशिका षोडशी ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org