________________
૧૭૫
7કેવલજ્ઞાનવિંશિકા¬
સ્કંધોમાંથી જ છાયાળુઓ નીકળે છે. તેથી જો છાયાળુના સંયોગને કારણે સિદ્ધના જીવો જગતના તમામ પદાર્થોને જાણતા હોય તો સર્વ પદાર્થોનું જ્ઞાન તેઓને થઇ શકે નહિ, પરંતુ જેમાંથી છાયાણુઓ નીકળે છે તેટલા જ સીમિત પદાર્થોનું જ્ઞાન તેઓને થાય; જ્યારે સિદ્ધના જીવો તો ત્રણેય કાળના સર્વ પદાર્થોને એક સમયે જાગે છે, તેથી દર્પણની જેમ જ્ઞેય પદાર્થોનું સંક્રમણ સિદ્ધમાં માનવું ઉચિત નથી. II૧૮-૧૨I
અવતરણિકા:-૧૩
પૂર્વની ગાથામાં સ્થાપન કર્યું કે આણુ આદિ સર્વ પદાર્થોના છાયાગુઓ વિદ્યમાન નથી, તેથી સિદ્ધના કેવળજ્ઞાનમાં શેયના છાયાળુઓના સંક્રમણથી સિદ્ધોને શેયનું જ્ઞાન થાય છે તેમ માની શકાય નહિ. તેથી અન્ય કોઇ તેની સંગતિ બીજી રીતે કરે તે પણ ઉચિત નથી, તે બતાવીને સિદ્ધનું કેવળજ્ઞાન કેવું છે, તે બતાવતાં કહે છે -
तंमित्तवेयणं तह ण सेसगहणमणुमाणओ वा वि । तम्हा सरूवनिययस्स एस तग्गहणपरिणामो ॥ १३ ॥ तन्मात्रवेदनं तथा न शेषग्रहणमनुमानतो वाऽपि । तस्मात्स्वरूपनियतस्यैष तद्ग्रहणपरिणामः શાકા
અન્વયાર્થ:
સંમિત્તવેયાં તહ તમાત્રનું વેદન તે પ્રકારે છે=જે પદાર્થોમાંથી છાયાળુઓ નીકળે છે તે માત્રનું વેદન, જે પ્રકારે દર્પણમાં સંક્રાન્ત થયેલા પદાર્થોનું જ્ઞાન થાય છે તે પ્રકારે સિદ્ધમાં સંક્રાન્તિથી પુદ્ગલના છાયાળુઓનું વેદન છે, વા વિ અને સેક્ષાદળમનુમાળઓ શેષનું ગ્રહણ અનુમાનથી છે=જે પદાર્થોમાંથી છાયાગુઓ નીકળતા નથી તેવા શેષ પદાર્થોનું ગ્રહણ અનુમાનથી છે જ એમ ન કહેવું. તમ્હા તે કારણથી=ગાથા - ૯થી ગાથા - ૧૩ ના પૂર્વાર્ધ સુધીનું કથન કર્યું તે પ્રમાણે દર્પણમાં સંક્રાન્ત થયેલ છાયાની જેમ કેવલીને શેય પદાર્થનું જ્ઞાન થતું નથી તે કારણથી, સનિયયમ્સ સ્વરૂપનિયત એવા કેવલીના ખ઼ આ=કેવલજ્ઞાનનો આકાર તમારાપરિળામો તગ્રહણ પરિણામ છે=જ્ઞેયના ગ્રહણપરિણામરૂપ છે.
ગાથાર્થ:
પૂર્વની ગાથામાં એવું સ્થાપન કર્યું કે અણુ આદિ સર્વ પદાર્થોના છાયાળુઓ વિદ્યમાન નથી, તેથી કેવલજ્ઞાનમાં શેયના છાયાણુઓના સંક્રમણથી સિદ્ધોને શેયનું જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org