SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પ્રાયશ્ચિત્તવિંશિકાd. કારણે તે સાધુ સાંસારિક સુખ કરતાં ઉત્તમ કોટિનું યોગસુખ મેળવે છે. આ યોગસુખ એ ચિત્તના સ્વાસ્થરૂપ છે. વળી આવો સાધુ યોગસુખના ફળરૂપે પરલોકમાં પણ સુદેવત્વ અને સુમનુષ્યત્વરૂપ ઉત્તમ ફળની પરંપરા દ્વારા અંતિમ ફળસ્વરૂપ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. આથી જ દરેક મોક્ષાર્થી સાધુએ સમ્યક પ્રાયશ્ચિત્ત કરવામાં યત્ન કરવો જોઇએ. ll૧૬૨૦II ।। इति प्रायश्चित्तविंशिका षोडशी ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy