________________
Uભિક્ષાવિશિકાd આ રીતે સાધુ પિંડ ગ્રહણ કરવામાં શ્રુત પ્રમાણે યથાર્થ યત્ન કરતો હોય, પરંતુ ક્યારેક જો દાન આપનાર તેવા પ્રકારની માયા કરતો હોય તો સાધુને દોષની જાણ ન પણ થાય. આવા સમયે દોષનું જ્ઞાન ન થવાને કારણે જે ભિક્ષા ગ્રહણ કરાય તે દૂષિત હોય તો પણ શ્રુતના ઉપયોગથી શુદ્ધ હોવાને કારણે તે ભિક્ષા લેશ પણ કર્મબંધનું કારણ બનતી નથી. II૧૩-૨૦||
॥ इति भिक्षाविंशिका त्रयोदशी ।।१३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org